[GK] ગુજરાતના પર્વત અને શિખરો – Mountains and peaks of Gujarat in Gujarati

ગુજરાતના પર્વત અને શિખરો: અહી અમે આપની સાથે ગુજરાત ના પ્રમુખ પર્વત અને શિખરો આપની સાથે શેર કર્યા છે. અહી ગુજરાત ના Mountains and peaks of Gujarat ની આપવામાં આવેલ જાણકારી ગુજરાતી ભાષામાં છે.

ગુજરાતના પર્વત અને શિખરો – Mountains and peaks of Gujarat

પર્વત કે શિખર નું નામ સંબંધિત જિલ્લો
દત્તાત્રેય: ગિરનારજુનાગઢ
સાપુતારાડાંગ
રતનમલપંચમહાલ
પાવાગઢપંચમહાલ
ગીરની ટેકરીઓ અમરેલી અને જુનાગઢ
બરડો પોરબંદર
સતિયા દેવ જામનગર
ધીણોધરકચ્છ
ખડીરકચ્છ
ખાવડાકચ્છ
લખપતકચ્છ
કાળો કચ્છ
ભૂજિયોકચ્છ
નખત્રાણાકચ્છ
ઓસમરાજકોટ
ચોટીલોસુરેન્દ્રનગર
શત્રુંજયભાવનગર
શિહોરભાવનગર
ઇડર સાબરકાંઠા
આરાસુર બનાસકાંઠા
તારંગા મેહસાણા
રાજપીપળા ની ટેકરીઓ નર્મદા
વિલ્સનવલસાડ

અહી અમે આપની સાથે ગુજરાત ના પર્વત અને શિખરો ની જાણકારી આપી છે. સામાન્ય જ્ઞાન (GK in gujarati) ના અન્ય વિષયો ની જાણકારી માટે અહી ક્લિક કરો.

Leave a Comment

x