General Knowledge in Gujarati | Gujarati GK | સામાન્ય જ્ઞાન ગુજરાતી

General Knowledge in Gujarati: અહી અમે આપની સાથે સામાન્ય જ્ઞાન ગુજરાતી માં(Gujarati GK) આપીએ છીએ. Gujarati General Knowledge એક મહત્વપૂર્ણ વિષય છે.

General Knowledge in Gujarati

શું તમે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરો છો? આપણે બધા જાણીએ છીએ કે સ્પર્ધાત્મક પરીક્ષા માં પાસ થવું હોય અને એક સારી કક્ષા ની ગવર્નમેંટ નૌકરી પ્રાપ્ત કરવી હોય તો સામાન્ય જ્ઞાન(General Knowledge) પર પકડ હોવી કેટલી જરૂરી છે. અહી અમે આપની સાથે Gujarati GK ની જાણકારી લઈને આવ્યા છીએ જે આપને ગુજરાત માં લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખુબજ ઉપયોગી થશે.

સામાન્ય જ્ઞાન એ એક મોટો વિષય છે જે ઘણા બધા નાના નાના વિષયો ને આવરી લે છે. અહી અમે આપની સાથે તે તમામ વિષયો પર આપની સાથે ડીટેલ માં જાણકારી શેર કરીશું. અહી આપવામાં આપવામાં આવેલ General Knowledge in Gujarati આપણે સ્પર્ધાત્મ્ક પરીક્ષા માં ખુબજ ઉપયોગી નીવડશે.

ગુજરાત ના જિલ્લાઓ અને તાલુકાઓ વિશે જાણકારી

અહી અમે આપની સાથે ગુજરાત ના તમામ જિલ્લા, જિલ્લાના મુખ્ય મથક અને તાલુકા વિશે જાણકારી આપી છે. અહી જિલ્લાઓ ની વસ્તી, સરહદો, તેમાં રહેલા તાલુકા અને તેની સંખ્યા, વગેરે જેવી મહત્વપૂર્ણ જાણકારી આપી છે. જાણકારી માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

  • ગુજરાત ના જિલ્લાઓ અને તાલુકાઓ વિશે જાણકારી

ગુજરાત ની ભૂગોળ

ગુજરાત ની ભૂગોળ માં ઘણા મહત્વના વિષયો વિશે જાણકારી અહી આપવામાં આવેલી છે. ભૂગોળ ના વિષયો માટે નીચે આપેલ ટેબલ માથી પસંદગી કરો.

ગુજરાત નું સ્થાન, સીમા અને ક્ષેત્રભૂપૃષ્ઠ,પર્વતો અને શિખરો,
કૃષિનદીઓ તળાવો, કૂવાઓ અને સરોવરો, નદીકીનારે વસેલા શહેરો
અગત્યની સિંચાઇ પરિયોજનાઓ, બહુહેતુક યોજનાઓજમીનઆબોહવા
વનસંપતિઅભયારણ્ય, નેશનલ પાર્ક, આરક્ષિત વિસ્તારપશુસંપતિ
પ્રાણીઓ અને પક્ષીઓ મત્સ્યસંપતિખનીજ સંપતિ

ગુજરાત નો ઇતિહાસ

ગુજરાત નો ઇતિહાસ મુખ્યત્વે ત્રણ વિભાગમાં વહેચવામાં આવે છે. પ્રાચીન ગુજરાત, મધ્યકાલીન ગુજરાત અને આધુનિક ગુજરાત. ગુજરાત નો ઇતિહાસ વાંચવા માટે અહી ક્લિક કરો.

ગુજરાત ના ઉદ્યોગો

ગુજરાત માં ઉદ્યોગો ખુબજ લાંબા સમય થી વિકસિત થયેલા છે. અહી અમે આપની સાથે ગુજરાત ના “અગત્યના ઉદ્યોગો, ગૃહઉદ્યોગો, નિગમો, અને આયાત નિકાસ” વિશે જાણકારી આપેલ છે. ગુજરાત ના ઉદ્યોગો વિશે વાંચવા માટે અહી ક્લિક કરો.

ગુજરાત ના અન્ય મહત્વપૂર્ણ વિષયો(General Knowledge of Gujarat In Gujarati)

ગુજરાત: વાહનવ્યવહારગુજરાત: સમૂહ માધ્યમોગુજરાત: પ્રવાસધામ
સમાજ અને સંસ્કૃતિ શાસનતંત્રપ્રચલિત વ્યક્તિઓ
સાહિત્ય અને શિક્ષણએવાર્ડરમતવીરો
ગુજરાત ની વિવિધતાપ્રશ્નો

ભારત વિશે સામાન્ય જ્ઞાન (General knowledge about India in Gujarati)

અહી અમે આપની સાથે ભારત વિશે ની સામાન્ય જાણકારી આપી છે, અહી ભારત વિશે આપવામાં આવેલ સામાન્ય જાણકારી ગુજરાતી ભાષા માં(Indias GK in Gujarati) ઉપલબ્ધ હશે. અહી આપાવામાં આવેલ જાણકારી સ્પર્ધાત્મ્ક પરીક્ષા માં ખુબજ ઉપયોગી બનશે.

ભારતની સામાન્ય જાણકારીભારત ના મહત્વપૂર્ણ ઉદ્યોગોશાસનતંત્ર
એવાર્ડવાહનવ્યવહારસંરક્ષણ દળો
ભારતની ભૂગોળભારત ના સમૂહ અમને માધ્યમો વિજ્ઞાન અને ટેક્નોલોજી
વસ્તીપ્રવાસધામ સાહિત્ય અને કળા
ભારતનો ઇતિહાસબંધારણધર્મ અને સંસ્કૃતિ

ભારત ની વિવિધતા અને અન્ય સામાન્ય જાણકારી માટે અહી ક્લિક કરો.

વિશ્વ વિશે સામાન્ય જ્ઞાન (General knowledge about World in Gujarati)

અહી અમે આપની સાથે વિશ્વ વિશે કેટલીક સામાન્ય જાણકારી શેર કરી છે. અહી આપવામાં આવેલ વિશ્વ ની જાણકારી વિવિધ સ્પર્ધાતંક પરીક્ષાઓ માં ખુબજ ઉપયોગી થાય છે. વિશ્વ ની સામાન્ય જાણકારી(General knowledge about World in Gujarati) ગુજરાતી માં જાણવા માટે નીચે આપેલ વિષયો માથી પસંદગી કરો.

બ્રહ્માંડ અને અવકાશયુ એનસાહિત્ય અને સંસ્કૃતિ
વિશ્વ ની ભૂગોળ પ્રવાસધામરમતગમત
વિશ્વના દેશો સાઇન્સ અને ટેક્નોલોજી સામાન્યજ્ઞાન
વિશ્વનો ઇતિહાસ વ્યક્તિ વિશેષ

Download GK Book PDF in Gujarati

શું આપ સામાન્ય જ્ઞાન (Gk gujarati) ની જાણકારી ને PDF સ્વરૂપ માં Download કરવા માંગો છો ? અહી અમે આપની સાથે જનરલ નોલેજ સંબંધિત તમામ વિષય ની PDF Book free download ઉપલબ્ધ કરાવીએ છીએ. GK PDF BOOK ને ડાઉનલોડ કરવા નીચે આપેલ બટન પર ક્લિક કરો.

અહી અમે આપની સાથે ગુજરાત, ભારત અને પૂરા વિશ્વ ની સામાન્ય જ્ઞાન ની જાણકારી આપની સાથે શેર કરી છે. અહી આપવામાં આવેલ સામાન્ય જાણકારી ગુજરાતી ભાષા(GK in Gujarati) છે, અહી આપવામાં આવેલ સામાન્ય જ્ઞાન એ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે GPSC, તલાટી, ક્લર્ક વગેરે માં ખુબજ ઉપયોગી બનશે.

Important Days in Gujarati – GK

સામાન્ય જ્ઞાન માં ઘણી વખત દિવસો વિષે ના પ્રશ્ન પુછવામાં આવતા હોય છે. આખા વર્ષ દરમિયાન ઘણા બધા તહેવારો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષા માં આવા દિવસો વિશે પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. આપ પણ આવા દિવસો વિશે જાણકારી મેળવવા માંગતા હોય તો નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો

Question Answer Of Gujarati GK

ગુજરાતી સામાન્ય જ્ઞાન ના પ્રશ્ન(Gujarati GK Question) અહી નીચે વિષયવાર આપવામાં આવ્યા છે. નીચે આપવામાં આવેલ પ્રશ્નો ખુબજ અગત્યના અને પરીક્ષા લક્ષી છે. જો આપ વધારે GK Gujarati Question વાંચવા માંગતા હોય તો ત્યાં આપેલ લીક પર ક્લિક કરો.

History of Gujarat – GK Question in Gujarati

ભીમદેવ ની કઈ રાણી એ પ્રજાના કલ્યાણ હેતુ “રાણીની વાવ” બનાવી હતી?

રાણી ઉદયમતી

ગુજરાત નું મોઢેરા નું સૂર્યમંદિર વર્તમાન માં કયા જિલ્લા માં આવેલું છે?

મહેસાણા

જૈન આચાર્ય હેમચંદ્રાચાર્ય એ કયો વ્યાકરણ ગ્રંથ રચ્યો હતો?

સિદ્ધહેમશબ્દાનુશાસન

નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું?

પૂજ્ય રવિશંકર મહારાજ

સોલંકી શાસન સમયે ગુજરાત માં કયા ધર્મ ના અનુયાયી વધારે હતા?

શૈવ ધર્મ

ગુજરાતનાં ઇતિહાસ વિશે ના સામાન્ય જ્ઞાન ના પ્રશ્નો ને વધારે વાંચવા માટે અહી ક્લિક કરો

Maha Gujarat Andolan Gk Question Gujarati

કયા દિવસ ને શહિદ કિનારીવાલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

9 ઓગસ્ટ 1956

મહાગુજરાત જનતા પરિષદ નું છેલ્લું અધિવેશન ક્યાં સ્થળે યોજાયું હતું?

વિસનગર

સૌરાષ્ટ્ર ના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?

ઉચ્છંગરાય ઢેબર

ગુજરાત રાજ્ય ની પ્રથમ વિધાનસભા ક્યાં મળી હતી?

સિવિલ હોસ્પિટલ

મહાગુજરાત આંદોલન માં સર્વમાન્ય નેતા “ઇંદુલાલ યાજ્ઞિક” ને કયા બિરુદ થી ઓળખવામાં આવે છે?

ચાચા

મહાગુજરાત આંદોલન પર સામાન્ય જ્ઞાન ના પ્રશ્નો ને વાંચવા માટે અહી ક્લિક કરો.

FAQ – General Knowledge Gujarati

How to download GK PDF Book in Gujarati?

GK Books are very important in various competitive exams like UPSC, GPSC, TALATI, SACHILYA, AND BIN SACHIVALAYA CLERK, etc. To download GK PDF Book Please Click here

x