[GK Gujarati] ગુજરાત ના ઇતિહાસ ના પ્રશ્નો | Gujarat Itihas question in Gujarati

Gujarat Itihas question: અહી અમે આપની સાથે ગુજરાત ના ઇતિહાસ ના પ્રશ્નો ( Gujarat Itihas question in Gujarati) શેર કર્યા છે.

Gujarat Itihas question in Gujarati

ગુજરાત ના ઇતિહાસ ના પ્રશ્નો એ ગુજરાત માં લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ છે. ગુજરાત માં લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે GPSC, UPSC, તલાટી , સચિવાલય અને બિનસચિવાલય ક્લર્ક તથા પોલિસ જેવી પરીક્ષાઓ માં ગુજરાતનાં ઇતિહાસના પ્રશ્નો વધુ પ્રમાણમાં જોવા મળે છે. આથી આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે અહી અમે ગુજરાત ના ઇતિહાસ ના પ્રશ્નો (Gujarat Itihas question in Gujarati) શેર કર્યા છે.

રાજપૂત યુગ માં બળવાન રાજ્ય તરીકે સોલંકીઓ ના કયા રાજ્ય ની ગણના થઈ છે?

અણહિલવાડ પાટણ

ભીમદેવ ની કઈ રાણીએ પ્રજા ના કલ્યાણ હેતુ ‘રાણી ની વાવ ‘બનાવી હતી ?

રાણી ઉદયમતિ

ગુજરાત માં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર વર્તમાન સમય માં ક્યાં જિલ્લા માં આવેલું છે ?

મેહસાણા

કયા વિખ્યાત કવિએ તેમના પ્રસિદ્ધા મહાકાવ્ય ‘પૃથ્વીરાજ રાસો ‘ માં પૃથ્વીરાજ ચૌહાણની વીરકથા આલેખી છે ?

ચંદબરદાઈ

કયા વંશ ના સાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું?

ચોલ વંશ

જૈન આચાર્ય હેમચંદ્રાચર્યાએ કયો વ્યાકરણ ગ્રંથ રચ્યો હતો ?

સિદ્ધહેમશબ્દાનુશાસન

નવા ગુજરાત રાજ્ય નું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું ?

રવિશંકર મહારાજ

સોલંકી શાસન વખતે ગુજરાતમાં કયા ધર્મ ના અનુયાયી વધારે હતા ?

શૈવ ધર્મ

પાટણ ના કયા સોલંકીઓ રાજવીએ સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું ?

સિદ્ધરાજ જયસિંહ

મહમુદ ગજનવીએ ગુજરાત ઉપર ચડાઈ કરી તે સમયે ગુજરાત માં કયા સોલંકી વાંસજ નું શાસન હતું?

ભીમદેવ પ્રથમ

ગુજરાત માં ગાંધીજી પ્રેરિત ખેડૂતોએ કરેલો પ્રથમ સત્યાગ્રહ કયો છે ?

ખેડાસત્ય ગ્રહ

કયા ક્રાંતિવિરે લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃતિ ચલાવી હતી?

શ્યામજી કૃષણા વર્મા

ગુજરાત માં સોલંકી વંશ ની સ્થાપના કોને કરી હતી?

મૂળરાજ સોલકી

ગુજરાતમાં કોને રાજ્યમાથી યાત્રા વેરો બંધ કરાવ્યો હતો?

સિદ્ધરાજ જયસિંહ

સ્વામિ દયાનંદ સરસ્વતી નો જન્મ સૌરાષ્ટ્રના કયા જિલ્લા નજીક આવેલા ટંકારા ગમે થયો હતો?

મોરબી

ગુજરાતમાં ઇ,સ.1917 માં થયેલ ખેડા સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી?

મહાત્મા ગાંધી

“અખિલ હિન્દ હારીજન સંઘ ” ના મંત્રી ઠકકરબાપા નો જન્મ ક્યાં જિલ્લા માં થયો હતો?

ભાવનગર

આર્યસમાજ ની સ્થાપના કોને કારી હતી?

સ્વામિ દયાનંદ સરસ્વતી

દાંડીકુચ ની શરૂઆત ગાંધીજીએ ક્યારે કારી હતી ?

12મી માર્ચ,1930

ધારાસણા સત્યાગ્રહ દરમિયાન કુલ કેટલા સત્યાગ્રહીઓ ઘાયલ થયા હતા?

300

વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ સૌપ્રથમ કોની પસંદગી કરી હતી ?

વિનોબા ભાવે

ગાંધીજીએ અમદાવાદ માં સૌ પ્રથમ ક્યાં આશ્રમની સ્થાપના કરી હતી ?

કોચરબ (સત્યાગ્રહ)આશ્રમ

અમદાવાદ માં ગુજરાત ની પ્રથમ પ્રદ્ધતિસરની ટાંકશાળા કોને સારું કરી હતી?

અહમદશાહ પેહલા

ગુજરાતના ઇતિહાસ માં ‘ગુજરાત નો અશોક ‘ તરીકે કયા સોલંકી રાજા ને ઓળખવામાં આવે છે?

કુમારપાળ

ગુજરાત માં કયા સુલતાને અહમદાબાદ શહેર ની સ્થાપના કરી હતી?

અહમદશાહે

ઔરંગજેબ નો જન્મ ગુજરાત ના કયા સ્થળે થયો હતો?

દાહોદ

કયા ગુજરાતી ક્રાંતિકારી પાસેથી સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા મળી હતી ?

અરવિંદ ઘોષ

ઈ.સ. 1920માં ગુજરાત વિધ્યાપીઠ ની સ્થાપના કોને કરી હતી ?

મહાત્મા ગાંધી

અહમદશાએ કઈ નદી ના કિનારે હીંમ્મતનગર શહેર વસાવ્યું હતું?

હાથમાતી

છેલ્લો હિન્દુ અને રાજપૂત રાજા ક્યા રાજવી ને ગણવામાં આવે છે ?

કર્ણદેવ વાઘેલા

‘ન્યાય જોવો હોય તો માલવ તળાવ જોવો’ -આ માલવ તળાવ ક્યાં આવેલું છે અને કોને બાંધવ્યૂ છે?

ધોળકા – મિનળદેવીએ

ક્યાં સોલંકી રાજવીએ ઈ.સ. 1027 માં સોમનાથ મંદિર નું પથ્થર દ્વારા ફરીથી નિર્માણ કરાવ્યુ હતું?

ભીમદેવ પ્રથમ

ગુજરાત માં વ્યાયામ ની પ્રવૃતિ કોને શરૂ કરી ?

અંબુભાઇ પુરાણી અને છોટુભાઇ પુરાણી

અમદાવાદમા આવેલું કાકરિયા તળાવ, ઘટામાંડલ નું બાંધકામ કોને કરવું હતું?

સુલ્તાન અહમદશાએ

હિન્દ છોડો આંદોલન -1942 વખતે ગુજરાત ના અમદાવાદ માં કેટલા દિવસ હડાતળો ચાલી હતી ?

105 દિવસ

ગાંધીજી પ્રેરિત દાંડીકૂચ યાત્રાનું અમદાવાદ થી દાંડી સુધીનું કુલ અંતર કેટલા કી મી નું હતું?

385 કિમી

બારડોલી સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઇ પટેલને ક્યાં અન્ય દેશસેવકે કાનૂની મદદ કરી હતી ?

કનૈયાલાલ મુન્શી

‘ગુજરાત વિદ્યાસભા ‘ ની સ્થાપના ક્યારે થઈ હતી ?

ઇ.સ. 1848

અમદાવાદ નજીક આવેલું સિંધુ ખીણ સભ્યતાનું લોથલ નગર કયી નદી ના કિનારે આવેલું છે?

ભોગવો

ગુજરાતમાં આવેલા પ્રાચીન હડપ્પા સંસ્કૃતિના નગરોમાં સૌથી મોટું નાગર કયું છે?

ધોળાવીરા

હિન્દ છોડો આંદોલનમાં અમદાવાદ લો કોલેજ ના ક્યાં વિદ્યાર્થીને ગોળી વાગવાથી સાહિદ થયા હતા?

વીર વિનોદ કિનારી વાળા

અંગ્રેજોએ સૌ પ્રથમ કયા સ્થળે કોઠી સ્થાપી હતી?

સુરત

કયા યુગ ને ગુજરાતના સુવર્ણા કાળ તરીકે ઓળખવામાં આવેછે ?

સોલંકી યુગ

ગાંધીજીના રહસ્ય મંત્રી તરીકે કોને સેવા આપી હતી?

મહાદેવભાઇ દેસાઇ

સમ્રાટ અશોક ના શીલા લેખ વર્તમાન ક્યા જિલ્લા માં આવેલા છે

જુનાગઢ

ગુર્જર પ્રતિહાર વંશ ની રાજધાની તથા ગુજરાત ની પ્રથમ રાજધાની કઈ હતી?

ભિન્નલમાલ-શ્રીમાલ

કયો સોલંકી રાજા ચુસ્ત શૈવ ધર્મ માં માણતો હતો ?

અજયપાલ

મૈત્રક વંશ ની સ્થાપના કોને કરી હતી ?

ભટ્ટાર્ક

ક્યાં યુગ માં ગુજરાત માં વૈષ્ણવ ધર્મ નો પ્રચાર થયો હતો?

ગુપ્ત યુગ

અહિયાં અમે આપની સાથે ગુજરાત ના ઈતિહાસ ને લગતા પ્રશ્નો રજૂ કર્યા છે અન્ય પ્રશ્નો વાંચવા માટે નીચે ક્લિક કરો આશા છે આપણને આપેલ માહિત ખૂબ પસંદ આવી હશે.

Leave a Comment

x