ગુજરાતનો નક્શો PDF : અહી અમે આપની સાથે ગુજરાત નો નક્શો શેર કર્યો છે. અહી આપવામાં આવેલ ગુજરાતનો નક્શો તદ્દન નવો છે સાથે નીચે ગુજરાત વિષે જાણકારી પણ આપવામાં આવેલી છે.
ગુજરાતનો નક્શો
ઉપર અમે આપની સાથે ગુજરાત નો નક્શો આપ્યો છે જે જિલ્લા ની વિગતો દર્શાવે છે. ગુજરાત ના તમામ જિલ્લાઓ સાથે નો ગુજરાત નો નક્શો આપેલ છે.
ગુજરાત માં કુલ 33 જિલ્લાઓ છે. અહી અહી નીચે અમે ગુજરાત ના તમામ જિલ્લા વિશે જાણકારી આપની સાથે આપી છે.
Aravalli – અરવલ્લી | Banaskantha – બનાસકાંઠા | Gandhinagar – ગાંધીનગર |
Narmada – નર્મદા | Patan – પાટણ | Bharuch – ભરૂચ |
Dang – ડાંગ | Sabarkantha – સાબરકાંઠા | Mehsana – મહેસાણા |
Navsari – નવસારી | Chhota Udaipur – છોટા ઉદેપુર | Dahod – દાહોદ |
Kheda – ખેડા | Ahmedabad – અમદાવાદ | Anand – આણંદ |
Valsad – વલસાડ | Tapi – તાપી | Surat – સુરત |
Mahisagar – મહીસાગર | Panchmahal – પંચમહાલ | Vadodara – વડોદરા |
Devbhoomi Dwarka – દેવભૂમિ દ્વારકા | Gir Somnath – ગીર સોમનાથ | Jamnagar – જામનગર |
Amreli – અમરેલી | Bhavnagar – ભાવનગર | Botad – બોટાદ |
Junagadh – જુનાગઢ | Surendranagar – સુરેન્દ્રનગર | Porbandar – પોરબંદર |
Rajkot – રાજકોટ | Kutch – કચ્છ | Morbi – મોરબી |
અહી ઉપર અમે ગુજરાત ના તમામ જિલ્લા ના નામ આપ્યા છે. અહી આપાવામાં આવેલ તમમા જિલ્લાઑ ના નકશા અમે આગળ આપની સાથે શેર કરીશું. ગુજરાત ના નકશા વિશે જો કોઈ આપને પ્રશ્ન હોય તો આપ અમારી સાથે નીચે કમેંટ બોક્સ માં શેર કરી શકો છો.