Birds Name in Gujarati | પક્ષીઓ ના નામ ગુજરાતીમાં

Bird’s Name in Gujarati: અહી અમે આપની સાથે પક્ષીઓ ના નામ(Birds Name Gujarati) આપ્યા છે. અહી આપવામાં આવેલ નામ ગુજરાતી તેમજ English બંને ભાષા માં આપવામાં આવ્યા છે.

Bird’s Name in Gujarati

Birds Name in EnglishBirds Name in Gujarati
Chickenમરઘી બચ્ચું
Cockકૂકડો
Common mynaકાબર
Crowકાગડો
Cuckooકોયલ
Cygnetહંસ
Doveસફેદ કબૂતર
Drakeબતક(પુરુષ)
Duckબતક
Eagleગરુડ
Featherપિછાં
Gadwallબતક
Gooseહંસ
Howk બાજ
Henમરઘી
હેરોનબગલો
Kingfisherકલકલિયો
Kiteસમડી
Mynahમેના
Ostrichશાહમૃગ
Owlઉલ્લુ
Parrotપોપટ
Peacockમોર
Pigeonકબૂતર
Ravenકાગડો
Sparrowચકલી
Swanહંસ
Vultureગીધ
Weaver Birdસુગરી
Woodpeckerલક્કડખોદ
Batચામાચીડિયું
Baya Weaverસુગરી
Bittern Birdપીળી પાનબગલી
Cockatooકલગીવાળો પોપટ
Craneકુંજ
Larkમોટો ચંડુલ, ઘાઘસ ચંડુલ,
Macawલાલ રંગ નો પોપટ
Magpieદૈયડ
Nightingaleબુલબુલ
Partridgeતેતર
Peahenઢેલ
Quailલાવરી
Rookપરદેશી કાગડો
Skylarkજળ અગન, ભરત ચંડુલ
Penguinપેગ્વીન
Falconબાજ
Humming birdરંગબેરંગી પંખી
Storkસારસ
Hoopoeહૂડ હૂડ, ઘંટીટાંકણો
coucalકાકડિયો કુંભાર
cootઆડ
White storkસફેદ ઢોંક, ઊજળી
Malabar whistling thrushઇન્દ્રાજ, કસ્તુરો
Pallid harrierઊજળી પટ્ટઈ
Bird Name in Gujarati

અહી અમે આપની સાથે 50 થી પણ વધારે પક્ષીઓ ના નામ(Bird Name in Gujarati) આપ્યા છે. અહી આપવામાં આવેલ નામ માં આપણે કોઈ બુલ જણાતી હોય તો અમને નીચે કમેંટ કરી અવશ્ય જણાવજો. સાથે નવા પક્ષી ના નામ ઉમેરવા માટે પણ આપના અભિપ્રાય આવકારી છે.

FAQ On Bird Name in Gujarati

What is the Gujarat state bird name in Gujarati?

Greater flamingo – સુરખાબ
ગુજરાત નું રાજ્ય પક્ષી Greater flamingo એટલે કે સુરખાબ છે.

What is Bat Bird’s name in Gujarati?

ચમચીડિયું

What is Common myna in Gujarati?

Common myna ને ગુજરાતી માં કાબર તરીકે ઓળખવામાં આવે છે.

What is Cuckoo Bird’s name in Gujarati?

Cuckoo ને ગુજરાતી માં કોયલ તરીકે ઓળખવામાં આવે છે.

1 thought on “Birds Name in Gujarati | પક્ષીઓ ના નામ ગુજરાતીમાં”

Leave a Comment

x