Direction Name in Gujarati: અહી અમે આપની સાથે દિશાઓ ના નામ(Direction Name Gujarati) આપની સાથે શેર કર્યા છે. અહી આપેલ દિશા ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષા ને એકબીજા ના મધ્યમ થી શીખવામાં ખુબજ મદદરૂપ થશે.
Direction Name in Gujarati
Direction Name in English | Direction Name in Gujarati |
---|---|
East | પૂર્વ(Purva) |
West | પશ્ચિમ(Paschim) |
North | ઉત્તર(Uttar) |
South | દક્ષિણ(Dakshin) |
North-East | ઈશાન(Ishan) |
South-East | અગ્નિ(Agni) |
South-West | નૈઋત્ય(Nairutya) |
North-West | વાયવ્ય(Vaayavya) |
Direction Name in Gujarati: Here we have shared Direction Name Gujarati with you. The names given here will be very helpful in learning Gujarati and the English languages from each other’s medium.
1 thought on “Direction Name in Gujarati | દિશાઓના નામ”