Chhand in Gujarati | છંદ અને તેના પ્રકાર

Chhand in Gujarati: અહી અમે આપની સાથે છંદ અને તેના પ્રકાર વિશે ગુજરાતી માં(Chhand in Gujarati) જાણકારી આપી છે. જો તમે પણ છંદ વિશે તમામ જાણકારી જાણવા માંગતા હોય તો આ લેખ પૂરો વાંચો.

Chhand in Gujarati

છંદ એટલે શું?

છંદ એટલે કવિતાનું માપ. જે નિયમિત રૂપ થી આવર્તન પામ્યા કરે છે. છંદ એ કાવ્ય નું બાહ્ય સ્વરૂપ છે.

છંદ ને સમજવા માટે લઘુ ગુરુ ની માત્રા, તાલ, ચરણ, યતિ, કે ગણ ની જાણકારી મેળવવી હોવી ખુબજ જરૂરી છે. આથી અહી અમે છંદ ના આ લેખ માં અમે લઘુ ગુરુ ની માત્રા, તાલ, ચરણ, યતિ, અને ગણ વિશે જાણકારી આપી છે.

લઘુ ગુરુ ની માત્રા

4 thoughts on “Chhand in Gujarati | છંદ અને તેના પ્રકાર”

Leave a Comment

x