Human Body Parts Name In Gujarati: અહી અમે માનવ શરીર ના અંગો(Human Body Parts) ના નામ આપની સાથે શેર કર્યા છે. અહી આપવામાં આવેલ નામ ગુજરાતી અને English માં ઉપલબ્ધ છે. ગુજરાતી ભાષા માંથી અંગ્રેજી કે અંગ્રેજી ભાષા માથી ગુજરાતી શીખવા માટે કેટલાક શબ્દો ની જાણકારી હોવી ખુબજ જરૂરી છે, આથી અહી અમે શરીર ના અંગો (Human Body Parts Name) ના નામ આપની સાથે શેર કર્યા છે.
Human Body Parts In Gujarati
Human Body Parts Name in English | Human Body Parts Name in Gujarati |
---|---|
Head | માથું |
Backbone | કરોડરજ્જૂ |
Brain | મગજ |
Arm, Hand | હાથ |
Hairs | વાળ |
Elbow | કોણી |
Face | ચેહરો |
Wrist | કાંડું |
Forehead | કપાળ |
Palm | હથેળી |
Eyebrow | ભમ્મર |
Fist | મુઠ્ઠી |
Eyelid | પાંપણ |
Finger | આંગળી |
Eye | આંખ |
Thumb | અંગુઠો |
eyeball | આંખ ની કીકી |
Index Finger | તર્જની |
Middle Finger | વચલી આંગળી |
Ring Finger | અનામિકા |
Small Finger | ટચલી આંગળી |
Nose | નાક |
Nostril | નસકોરું |
Nail | નખ |
Cheek | ગાલ |
Stomach | pet |
Ear | કાન |
Navel | નાભી |
Earlobe | કાનની બૂટ |
Waist | કમર |
Mustache | મૂછ |
Leg | પગ |
Lip | હોઠ |
Thigh | જાંઘ |
Mouth | મોઢું |
Blood | લોહી |
Jaw | જડબું |
Groin | જંઘામૂળ |
Tooth | દાંત |
Gum | અવાળું |
Buttocks | નિતંબ |
Tongue | જીભ |
Beard | દાઢી |
Knee | ઢીંચણ |
Whiskers | થોભિયા |
Throat | ગળું |
Calf | પગની પિંડી |
Neck | ગરદન |
Shoulder | ખભો |
Ankle | પગની ઘૂંટી |
Bone | હાડકું |
Chest | છાતી |
Heart | હૃદય |
Foot | પગલું |
Lung | ફેફસું |
Sole of foot | તળિયું |
Back | પીઠ |
Joint | સાંધા |
Heel | પગની એડી |
Toes | પગની આંગળીઓ |