Human Body Parts Name In Gujarati | માનવ શરીર ના અંગો ગુજરાતી અને અંગ્રેજીમાં

Human Body Parts Name In Gujarati: અહી અમે માનવ શરીર ના અંગો(Human Body Parts) ના નામ આપની સાથે શેર કર્યા છે. અહી આપવામાં આવેલ નામ ગુજરાતી અને English માં ઉપલબ્ધ છે. ગુજરાતી ભાષા માંથી અંગ્રેજી કે અંગ્રેજી ભાષા માથી ગુજરાતી શીખવા માટે કેટલાક શબ્દો ની જાણકારી હોવી ખુબજ જરૂરી છે, આથી અહી અમે શરીર ના અંગો (Human Body Parts Name) ના નામ આપની સાથે શેર કર્યા છે.

Human Body Parts In Gujarati

Human Body Parts Name in English Human Body Parts Name in Gujarati
Headમાથું
Backboneકરોડરજ્જૂ
Brainમગજ
Arm, Handહાથ
Hairsવાળ
Elbowકોણી
Faceચેહરો
Wrist કાંડું
Foreheadકપાળ
Palmહથેળી
Eyebrowભમ્મર
Fistમુઠ્ઠી
Eyelidપાંપણ
Fingerઆંગળી
Eyeઆંખ
Thumbઅંગુઠો
eyeballઆંખ ની કીકી
Index Fingerતર્જની
Middle Fingerવચલી આંગળી
Ring Fingerઅનામિકા
Small Fingerટચલી આંગળી
Noseનાક
Nostrilનસકોરું
Nailનખ
Cheekગાલ
Stomachpet
Earકાન
Navel નાભી
Earlobeકાનની બૂટ
Waistકમર
Mustacheમૂછ
Legપગ
Lipહોઠ
Thighજાંઘ
Mouthમોઢું
Bloodલોહી
Jawજડબું
Groinજંઘામૂળ
Toothદાંત
Gumઅવાળું
Buttocksનિતંબ
Tongueજીભ
Beardદાઢી
Kneeઢીંચણ
Whiskersથોભિયા
Throatગળું
Calfપગની પિંડી
Neckગરદન
Shoulderખભો
Ankleપગની ઘૂંટી
Boneહાડકું
Chestછાતી
Heartહૃદય
Footપગલું
Lungફેફસું
Sole of footતળિયું
Backપીઠ
Jointસાંધા
Heelપગની એડી
Toesપગની આંગળીઓ

FAQ on Human Body Parts Name in Gujarati

Leave a Comment