[GK] ગુજરાત ની નદીઓ, તળાવો અને સરોવર ની જાણકારી

ગુજરાત ની નદીઓ અને સરોવર: અહી અમે ગુજરાત ની નદીઓ તળાવો અને સરોવર ની જાણકારી આપી છે. ગુજરાત ની નદીઓ તળાવ અને સરોવર ની જાણકારી માટે આ લેખ પૂરો વાંચો

ગુજરાત ની નદીઓ

ગુજરાતના નદી તંત્ર નું વિભાજન

ગુજરાત ની નદીઓ ને મુખત્વે પાંચ વિભાગ માં વિભાજિત કરવા માં આવે છે અહી અમે ગુજરાત ની નદી તંત્ર ના વિભાજન વિશે સંપૂર્ણ જાણકારી આપી છે.

  • દક્ષિણ ગુજરાતની નદીઓ
  • મધ્ય ગુજરાતની નદીઓ
  • ઉત્તર ગુજરાતની નદીઓ
  • સૌરાષ્ટ્રની નદીઓ
  • કચ્છની નદીઓ

દક્ષિણ ગુજરાતની નદીઓ

દક્ષિણ ગુજરાતની મહત્વપૂર્ણ નદીઓ: નર્મદા, તાપી, પુર્ણા, અંબિકા, ઔરંગા, પર, કોલક, દમણગંગા વગેરે

મધ્ય ગુજરાત ની નદીઓ

મધ્ય ગુજરાતની મહત્વપૂર્ણ નદીઓ : સાબરમતી, મહી, ખારી, વાત્રક, માજમ, ભોગવો, મેશ્વો,હાથમતી, પાનમ ગળતી વગેરે

ઉત્તર ગુજરાત ની નદીઓ

ઉત્તર ગુજરાત ની મહત્વપૂર્ણ નદીઓ: બનાસ સરસ્વતી અને રૂપેણ

સૌરાષ્ટ્ર ની નદીઓ

સૌરાષ્ટ્ર ની મહત્વપૂર્ણ નદીઓ: ભાદર, શેત્રુંજી, વઢવાણ ભોગવો, લીમડી ભોગવો, મચ્છુ, સુકભાદર, ઘેલો, કાળુભાર વગેરે

કચ્છની નદીઓ

કચ્છ ની નદીઓ: મિતિ, ખારી કંકાવટી, ભૂખી, ઋકમાવતી વગેરે.

ગુજરાત ના તળવો અને સરોવર

અહી નીચે અમે ગુજરાત ના તળાવો અને સરોવરો વિશે જાણકારી આપી છે

તળાવો અને સરોવર ના નામ સંબધિત સ્થળ
સુદર્શન તળાવ જુનાગઢ
કાંકરીયા તળાવ અમદાવાદ
ચંડોળા તળાવ અમદાવાદ
વસ્ત્રાપુર તળાવ અમદાવાદ
માલવ તળાવ ધોળકા
મુનસર તળાવ વિરમગામ
ગંગા સરોવર વિરમગામ
નળ સરોવર અમદાવાદ, સુરેન્દ્રનગર
સહસ્ત્રલિંગ તળાવ પાટણ
બિંદુ સરોવર સિદ્ધપુર
અલ્પા સરોવર સિદ્ધપુર
તુલશીશ્યામ ગરમ પાણી ના કુંડ ગિરસોમનાથ
ગોપી તળાવ બેટ દ્વારકા
દૂધિયું, છાસિયું, તેલીયું, તળાવ પાવાગઢ
ગૌરીશંકર તળાવ ભાવનગર
ગંગાજળિયા તળાવ ભાવનગર
ગંગા સરોવર બાલારામ
રત્ન તળાવ બેટ દ્વારકા
કર્માબાઈ તળાવ શામળાજી
વડ તળાવ ચાંપાનેર
શર્મિષ્ઠા તળાવ વડનગર
નારાયણ સરોવર લખપત
હમીરસર તળાવ ભુજ
રણજીત સાગર જામનગર
લખોટા તળાવ જામનગર
મહમદ તળાવ વડોદરા
દુધિયાલવ તળાવ નવસરી
ગોમતી તળાવ ડાકોર
તેન તળાવ ડભોઇ
થોલ તળાવ ગાંધીનગર
નારેશ્વર તળાવ ખંભાત
ત્રિવેણી કુંડ ચાંપાનેર
સરદાર સરોવર નર્મદા
ચકાસર તળાવ ભીમસર
દેલસર તળાવ ભુજ
રણમલ તળાવ જામનગર
સૂર સાગર વડોદરા
આજવા તળાવ વડોદરા
લાલપરી તળાવ રાજકોટ
રમલેશ્વર તળાવ ઇડર

ગુજરાતના વાવ અને કૂવાઓ

વાવ/કૂવાઓ ના નામ સંબંધિત સ્થળ
રાણકીવાવ પાટણ
ભમ્મરીઓ કૂવો મહેમદાવાદ
અડાલજ ની વાવ ગાંધીનગર
રમકુંડ મોઢેરા
ઉપરકોટ ની વાવ જુનાગઢ
અડીકડી ની વાવ જુનાગઢ
નવઘણ કૂવો જુનાગઢ
દાદાહરિ ની વાવ અમદાવાદ
દુધિયા વાવ મેહસાણા
દુધિયા વાવ કચ્છ
વણઝારી વાવ મોડાસા
ગંગા વાવ વઢવાણ
કાંઠા ની વાવ કપડવંજ
સિગર વાવ કપડવંજ
બ્રહ્મકુંડ વાવ સોમનાથ
બોતેર કોઠા ની વાવ મેહસાણા
દામોદર કુંડ જુનાગઢ
કાજી વાવ હિમ્મતનગર
અમ્રુતવર્ષિની વાવ અમદાવાદ
પાંડવ કુંડ વાવ કચ્છ
સેલોર વાવ કચ્છ
માધા વાવ વઢવાણ
કુંકા વાવ કપડવંજ
રાની વાવ કપડવંજ
નવલખી વાવ વડોદરા
ધર્મેશ્વરી વાવ મોઢેરા
ગૌરી કુંડ વડનગર

અહી અમે આપની સાથે ગુજરાત ની નદીઓ તળાવો સરોવરો અને કૂવાઓ વિશે જાણકારી આપી છે અહી આપેલ જાણકારી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલ કોમેન્ટ બોક્સ માં અમને પૂછી શકો છો.

FAQ

સુદર્શન તળાવ ક્યાં આવેલું છે ?

સુદર્શન તળાવ જુનાગઢ જિલ્લા માં આવેલું છે તેને ચંદ્રગુપ્ત મૌર્ય ના સુબા પુષ્યગુપ્તે બંધાવેલ છે.

ગંગાસર તળાવ ક્યાં આવેલું છે ?

ગંગાસર તળાવ અમદાવાદ ના વિરમગામ તાલુકા માં આવેલ છે જે ગંગુ વણઝારા એ બનાવેલ છે.

ભમ્મરિયો કુવો ક્યાં આવેલો છે ?

ભમ્મરિયો કૂવો મહેમદાવાદ માં આવેલ છે જેનું બાંધ કામ મહમદ બેગડા એ કરાવેલ છે.

ગુજરાત ની ભૂગોળ વિશે જાણવા માટે અહી PDF આપવામાં આવેલ છે તેને ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

Leave a Comment

x