ગુજરાતનો નક્શો PDF | Gujarat Map in Gujarati

ગુજરાતનો નક્શો PDF : અહી અમે આપની સાથે ગુજરાત નો નક્શો શેર કર્યો છે. અહી આપવામાં આવેલ ગુજરાતનો નક્શો તદ્દન નવો છે સાથે નીચે ગુજરાત વિષે જાણકારી પણ આપવામાં આવેલી છે.

ગુજરાતનો નક્શો

ગુજરાતનો નક્શો PDF |  Gujarat Map in Gujarati
ગુજરાતનો નક્શો

ઉપર અમે આપની સાથે ગુજરાત નો નક્શો આપ્યો છે જે જિલ્લા ની વિગતો દર્શાવે છે. ગુજરાત ના તમામ જિલ્લાઓ સાથે નો ગુજરાત નો નક્શો આપેલ છે.

ગુજરાત માં કુલ 33 જિલ્લાઓ છે. અહી અહી નીચે અમે ગુજરાત ના તમામ જિલ્લા વિશે જાણકારી આપની સાથે આપી છે.

Aravalli – અરવલ્લીBanaskantha – બનાસકાંઠાGandhinagar – ગાંધીનગર
Narmada – નર્મદાPatan – પાટણBharuch – ભરૂચ
Dang – ડાંગSabarkantha – સાબરકાંઠાMehsana – મહેસાણા
Navsari – નવસારીChhota Udaipur – છોટા ઉદેપુરDahod – દાહોદ
Kheda – ખેડાAhmedabad – અમદાવાદAnand – આણંદ
Valsad – વલસાડTapi – તાપીSurat – સુરત
Mahisagar – મહીસાગરPanchmahal – પંચમહાલVadodara – વડોદરા
Devbhoomi Dwarka – દેવભૂમિ દ્વારકાGir Somnath – ગીર સોમનાથJamnagar – જામનગર
Amreli – અમરેલીBhavnagar – ભાવનગરBotad – બોટાદ
Junagadh – જુનાગઢSurendranagar – સુરેન્દ્રનગરPorbandar – પોરબંદર
Rajkot – રાજકોટKutch – કચ્છMorbi – મોરબી

અહી ઉપર અમે ગુજરાત ના તમામ જિલ્લા ના નામ આપ્યા છે. અહી આપાવામાં આવેલ તમમા જિલ્લાઑ ના નકશા અમે આગળ આપની સાથે શેર કરીશું. ગુજરાત ના નકશા વિશે જો કોઈ આપને પ્રશ્ન હોય તો આપ અમારી સાથે નીચે કમેંટ બોક્સ માં શેર કરી શકો છો.

Leave a Comment

x