તાલુકા ના નામ | Name of taluka of Gujarat in Gujarati

તાલુકા ના નામ: અહી અમે આપની સાથે ગુજરાત ના તાલુકા ના નામ(Gujarat Taluka) વિશે ની જાણકારી આપી છે. અહી દરેક જિલ્લામાં કેટલા તાલુકા છે અને તેમના નામ વિશે જાણકારી આપી છે.

Gujarat Taluka List | ગુજરાત તાલુકા ના નામ

તાલુકા ના નામ અને જિલ્લા ના નામ એ જાણવા ખુબજ જરૂરી છે. ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં આવા બેસિક પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. આ વિષય ની ઉપયોગિતા ને ધ્યાન માં લઈ અહી અમે ગુજરાત ના સામાન્ય જ્ઞાન ના આ વિષય ને અહી અમે મૂક્યો છે. અહી અમે આપની સાથે ગુજરાત ના દરેક જિલ્લા માં કેટલા તાલુકા છે અને તેમના નામ શું છે તેની સંપૂર્ણ જાણકારી આપી છે. અહી આપ તાલુકાનાં નામ જિલ્લા પ્રમાણે જોઈ શકો છો.

ગુજરાત માં આશરે 250 જેટલા તાલુકા છે. અહી અમે દરેક તાલુકા ને જિલ્લા પ્રમાણે અલગ અલગ કરી ને આપવામાં આવ્યા છે,

અમદાવાદ જિલ્લાના તાલુકા ના નામ

અમદાવાદ જીલ્લામાં કુલ દસ તાલુકાઓ છે. અહી નીચે અમે અંદાવ્દ ના તમામ તાલુકા ના નામ આપની સાથે શેર કર્યા છે.

City East – સિટિ ઈસ્ટ Detroj-Rampura – દેત્રોજ Mandal – માંડલ
City West, – સિટિ વેસ્ટ Dhandhuka – ધંધુકા Sanand – સાણંદ
Bavla – બાવળા Dholera – ધોલેરા Viramgam – વિરમગામ
Daskroi – દસ્ક્રોઈ Dholka – ધોળકા

અમરેલી જિલ્લાના તાલુકા ના નામ

અમરેલી જિલ્લામાં કુલ 11 તાલુકાઑ આવેલ છે. અહી નીચે અમે અમરેલી ના તમામ તાલુકા ના નામ આપ્યા છે.

Amreli – અમરેલી Jafrabad – જાફરાબાદ Lilia – લીલીયા
Babra – બાબરા Khambha – ખાંભા Rajula – રાજુલા
Bagasara – બગસરાKunkavav vadia – કુકાવાવ Savarkundla – સાવરકુંડલા
Dhari – ધારી Lathi – લાઠી

આણંદ જિલ્લાના તાલુકાના નામ

ગુજરાત ના આણંદ જીલ્લામાં કુલ આઠ તાલુકા છે જેના નામ નીચે પ્રમાણે છે.

Anand – આણંદPetlad – પેટલાદ Umreth – ઉમરેઠ
Anklav – આંકલાવ Tarapur – તારાપુર Borsad – બોરસદ
Khambhat – ખંભાત Sojitra – સોજીત્રા

અરવલ્લી જિલ્લાના તાલુકાના નામ

ગુજરાત ના અરવલ્લી જીલ્લામાં કુલ 6 તાલુકા છે. અહી નીચે તે તમામ ના નામ આપવામાં આવ્યા છે.

Bayad – બાયડ Malpur – માલપુર
Dhansura – ધનસુરા Bhiloda – ભિલોડા
Modasa – મોડાસા Meghraj – મેઘરજ

બનાસકાંઠા જિલ્લાના તાલુકાના નામ

બનાસકાંઠા માં કુલ 14 તાલુકા છે જેના નામ નીચે પ્રમાણે છે.

Amirgadh – અમીરગઢ Palanpur – પાલનપુર Deesa – ડીસા
Vav – વાવ Lakhani – લાખાણી Dantiwada – દાંતીવાડા
Vadgam – વડગામ Kankrej – કાંકરેજ Danta – દાંતા
Tharad – થરાદ Dhanera – ધાનેરા Bhabhar – ભાભર
Suigam – સૂઈગામ Deodar – દિયોદર

ભરુચ જિલ્લાના તાલુકાનાં નામ

ગુજરાત ના ભરુચ જીલ્લામાં કુલ 9 તાલુકા આવેલ છે જેના નામ નીચે પ્રમાણે છે.

Bharuch – ભરુચ Hansot – હાંસોટ Netrang નેત્રંગ
Amod – આમોદ Jambusar – જંબુસર Vagra – વાગરા
Ankleshwar – અંકલેશ્વર Jhagadia – ઝગડિયા Valia – વાળિયા

ભાવનગર જિલ્લાના તાલુકા ના નામ

ભાવનગર જીલ્લામાં કુલ 10 તાલુકા આવેલ છે. અહી નીચે અમે તેમના નામ આપની સાથે શેર કર્યા છે.

Bhavnagar – ભાવનગર Ghogha– ઘોઘા
Jesar – જેસર Palitana– પાલિતાણા
Mahuva – મહુવા Umrala– ઉમરાળા
Talaja– તળાજા Gariadhar– ગારિયાધાર
Vallabhipur– વલ્લભીપુર Sihor – સિહોર

બોટાદ જિલ્લાના તાલુકાનાં નામ

બોટાદ જિલ્લા માં કુલ 4 તાલુકા આવેલ છે. આ ચાર તાલુકા ના નામ નીચે પ્રમાણે છે.

BotadBarwala
GadhadaRanpur

છોટાઉદયપુર જિલ્લાના તાલુકા ના નામ

છોટાઉદયપુર જીલ્લામાં કુલ 6 તાલુકા આવેલ છે. અહી નીચે આપની સાથે છોટાઉદયપુર જીલ્લાના તમામ તાલુકા ના નામ શેર કર્યા છે.

Chhota UdepurKavantNasvadi
Jetpur paviSankhedaBodeli

દાહોદ જિલ્લાના તાલુકા ના નામ

દાહોદ જીલ્લામાં કુલ 9 તાલુકાઓ આવેલ છે જે નીચે મુજબ છે.

DahodFatepuraSanjeli
Devgadh bariaLimkhedaJhalod
GarbadaDhanpurSingvad

ડાંગ જિલ્લાના તાલુકા ના નામ

ગુજરાત ના ડાંગ જીલ્લામાં માં સૌથી ઓછા ત્રણ તાલુકા આવેલ છે. તાલુકા ની દૃષ્ટિએ ડાંગ સૌથી નાનો જિલ્લો છે.

AhwaWaghaiSubir

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા ના નામ

દેવભૂમિ દ્વારકામાં કુલ ચાર તાલુકા આવેલ છે જે નીચે મુજબ છે,

BhanvadKhambhalia
OkhamandalKalyanpur

ગાંધીનગર જિલ્લાના તાલુકા ના નામ

ગાંધીનગર જીલ્લામાં કુલ 4 તાલુકા આવેલ છે જે નીચે મુજબ છે.

GandhinagarMansa
KalolDehgam

ગિર સોમનાથ જિલ્લાના તાલુકા ના નામ

ગીર સોમનાથ જિલ્લામ કુલ 6 તાલુકા આવેલ છે જે નીચે મુજબ છે.

Gir-GadhadaTalalaUna
Patan-VeravalSutrapadaKodinar

જામનગર જિલ્લાના તાલુકા ના નામ

જામનગર જીલ્લામાં કુલ 6 તાલુકા આવેલ છે જે નીચે મુજબ છે.

JamnagarJamjodhpurJodiya
DhrolLalpurKalavad

જુનાગઢ જિલ્લાના તાલુકા ના નામ

જુનાગઢ જિલ્લા માં કુલ 10 તાલુકા આવેલ છે. અહી નીચે અમે આપની સાથે તે 10 તાલુકાનાં નામ આપની સાથે રજૂ કર્યા છે.

Junagadh CityManavadar
BhesanaMangrol
Junagadh RuralMendarda
KeshodVanthali
MaliaVisavadar

કચ્છ જિલ્લાના તાલુકા ના નામ

કચ્છ જિલ્લા માં કુલ 10 તાલુકા આવેલા છે, અહી નીચે અમે આપની સાથે તે તમામ તાલુકા ના નામ આપની સાથે રજૂ કર્યા છે.

AbdasaLakhpat
AnjarMandvi
BhachauMundra
BhujNakhatrana
GandhidhamRapar

ખેડા જિલ્લાના તાલુકા ના નામ

ખેડા જીલ્લામાં કુલ 10 તાલુકા આવેલ છે જે નીચે મુજબ છે.

KhedaMatar
GalteshwarMehmedabad
KapadvanjNadiad
KathlalThasra
MahudhaVaso

મહીસાગર જિલ્લાના તાલુકા ના નામ

મહીસાગર જિલ્લા માં કુલ 6 તાલુકા આવેલા છે જે નીચે મુજબ છે.

BalasinorVirpurLunawada
KhanpurKadanaSantrampur

મહેસાણા જિલ્લાના તાલુકા ના નામ

મહેસાણા જીલ્લામાં કુલ 11 તાલુકા આવેલ છે જેમના નામ નીચે ટેબલ માં આપેલ છે.

MehsanaUnjhaKadi
VisnagarSatlasanaJotana
VijapurGojhariyaBecharaji
VadnagarKheralu

મોરબી જિલ્લાના તાલુકા ના નામ

ગુજરાત ના મોરબી માં કુલ 5 તાલુકા આવેલ છે જેના નામ નીચે આપેલ છે.

HalvadTankara
MaliyaWankaner
Morbi

નર્મદા જિલ્લાના તાલુકા ના નામ

ગુજરાત ના નર્મદા જિલ્લા માં કુલ 5 તાલુકાઓ આવેલ છે. અહી નીચે અમે આપની સાથે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓ ના નામ રજૂ કર્યા છે.

DediapadaSagbara
GarudeshwarTilakwada
Nandod

નવસારી જિલ્લાના તાલુકા ના નામ

નવસારી જીલ્લામાં કુલ 6 તાલુકાઓ છે.

NavsariGandevi
VansdaJalalpore
ChikhliKhergam

પંચમહાલ જિલ્લાના તાલુકા ના નામ

પંચમહાલ જીલ્લામાં કુલ 7 તાલુકાઓ આવેલ છે.

GhoghambaJambughoda
GodhraKalol
HalolMorwa Hadaf
Shehera

પાટણ જિલ્લાના તાલુકા ના નામ

પાટણ જીલ્લામાં કુલ 9 તાલુકા આવેલ છે જેમના નામ નીચે મુજબ છે.

PatanRadhanpurSantalpur
ChanasmaSamiSarasvati
HarijSankheswarSidhpur

પોરબંદર જિલ્લાના તાલુકા ના નામ

પોરબંદર માં કુલ ત્રણ તાલુકા આવેલ છે. જેમના નામ નીચે મુજબ છે.

PorbandarKutiyanaRanavav

રાજકોટ જિલ્લાના તાલુકા ના નામ

રાજકોટ માં કુલ 11 તાલુકાઓ આવેલ છે, અહી નીચે આપેલ ટેબલ માં રાજકોટ ના તમામ તાલુકા નું લિસ્ટ આપ્યું છે.

RajkotJasdanPaddhari
DhorajiJetpurUpleta
GondalKotada SanganiVinchchiya
JamkandornaLodhika

સાબરકાંઠા જિલ્લાના તાલુકા ના નામ

સાબરકાંઠા માં કુલ 8 તાલુકા આવેલ છે.

HimatnagarPrantij
IdarTalod
KhedbrahmaVadali
PoshinaVijaynagar

સુરત જિલ્લાના તાલુકા ના નામ

સુરત માં કુલ 10 તાલુકા આવેલ છે. અહી નીચે અમે આપની સાથે સુરત ના તમામ 10 તાલુકાઓ ના નામ પાણી સાથે શેર કર્યા છે.

SuratMandvi
ChoryasiMangrol
BardoliOlpad
KamrejPalsana
MahuvaUmarpada

સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા ના નામ

સુરેન્દ્ર નાગર માં કુલ 10 તાલુકાઓ આવેલ છે. અહી નીચે અમે સુરેન્દ્રનગરના તમામ તાલુકાઓ ના નામ આપની સાથે શેર કર્યા છે.

ChotilaLimbdi
ChudaMuli
DasadaSayla
DhrangadhraThangadh
LakhtarWadhwan

તાપી જિલ્લાના તાલુકા ના નામ

ગુજરાત ના તાપી જીલ્લામાં કુલ 7 તાલુકા આવેલ છે.

NizarValod
SongadhVyara
UchhalKukarmunda
Dolvan

વડોદરા જિલ્લાના તાલુકા ના નામ

વડોદરા માં કુલ 8 તાલુકાઓ આવેલ છે જેમના નામ નીચે મુજબ છે.

VadodaraPadra
DabhoiSavli
DesarSinor
KarjanVaghodia

વલસાડ જિલ્લાના તાલુકા ના નામ

વલસાડ જીલ્લામાં કુલ 6 તાલુકાઓ આવેલ છે જેમના નામ નીચે મુજબ છે.

ValsadPardi
DharampurUmbergaon
KapradaVapi

અહી અમે આપની સાથે ગુજરાત ના તાલુકા ની જાણકારી શેર કરી છે જેમાં ગુજરાતનાં તાલુકાના નામ(List of Taluka of Gujarat) દરેક જિલ્લા પ્રમાણે આપ્યા છે. જો આપ જિલ્લા વિષે વધુ વિગત વાંચવા માંગતા હોય તો અહી ક્લિક કરો.

FAQ ગુજરાત ના તાલુકા ના નામ

ગુજરાત માં કુલ કેટલા તાલુકા છે?

ગુજરાત માં આશરે 250 જેટલા તાલુકા આવેલ છે.

ગુજરાત માં કુલ કેટલા જિલ્લા છે?

ગુજરાત માં કુલ 33 જિલ્લાઓ છે. ગુજરાત ના જિલ્લાઓ અને તેમના મુખ્યમથક વિશે જાણવા માટે અહી ક્લિક કરો

તાલુકા ની દૃષ્ટિએ ગુજરાત ના સૌથી નાના જિલ્લા કયા છે?

ડાંગ અને પોરબંદર એ ત્રણ તાલુકા સાથે સૌથી તાલુકા ની દૃષ્ટિએ સૌથી નાના જિલ્લા છે.

સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે?

બનાસકાંઠા જિલ્લો સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો છે. બનાસકાંઠા માં કુલ 14 તાલુકાઓ આવેલ છે.

Leave a Comment

x