ગુજરાતી વ્યાકરણ ક્વિઝ -1 | Gujarati Grammar Quiz –

Please enter your email:

એક નામને અન્ય નામ સાથે જોડનારને કઈ વિભક્તિ કહેવાય.

 
 
 
 

“બે ઘરનો પરોણો ભૂખે મરે” કહેવત નો અર્થ સમજાવો.

 
 
 
 

એની નીચે ભગવાન બુદ્ધ બેઠા છે, “ધ્યાનમગ્ન” . અહી આપેલ ધ્યાનમગ્ન શબ્દ નો સમાસ જણાવો.

 
 
 
 

‘ઉતાવળે આંબા ના પાકે’ – કહેવત નો અર્થ દર્શાવો.

 
 
 
 

શિષ્ટ શબ્દ શોધી ને લખો.

 
 
 
 

“કપાળે પરસેવો વળવો”  – રૂઢિપ્રયોગ નો અર્થ દર્શાવો

 
 
 
 

નીચે માથી કયું વાક્ય પ્રેરક વાક્ય છે?

 
 
 
 

“માનસિક આવેગવાળું” શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

 
 
 
 

‘બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો’ – શબ્દ સમૂહ માટે એક શબ્દ.

 
 
 
 

નીચે માથી કયો શબ્દ સમાનર્થી માં નથી તે જણાવો.

 
 
 
 

Leave a Comment

x