ગુજરાતી વ્યાકરણ ક્વિઝ -1 | Gujarati Grammar Quiz – Please enter your email: “માનસિક આવેગવાળું” શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સાંવેગિક આવેગિક સ્પૃહણીય સ્થિતપ્રજ્ઞ “બે ઘરનો પરોણો ભૂખે મરે” કહેવત નો અર્થ સમજાવો. અનિશ્ચિતતા થી વર્તનાર માણસ મુશ્કેલી માં મુકાય છે. માણસ ભૂખ્યો રહે છે. અગમચેતી ય દીર્ઘદૃષ્ટિ ના વાપરવી. થોડું-થોડું કરતાં વધારે મોટું કામ કરવું પડે છે. નીચે માથી કયો શબ્દ સમાનર્થી માં નથી તે જણાવો. બગડવું ખરાબ થવું વણસવું વખોડવું એક નામને અન્ય નામ સાથે જોડનારને કઈ વિભક્તિ કહેવાય. કર્મ વિભક્તિ સંબોધન વિભક્તિ સંબંધ વિભક્તિ કરતાં વિભક્તિ ‘ઉતાવળે આંબા ના પાકે’ – કહેવત નો અર્થ દર્શાવો. ધીરજ ના ફળ મીઠા ઉતાવળ કરવાથી ફળ મેળવી શકાતું નથી. ઉતાવળથી સારું કામ થાય નહીં. યોગ્ય સમયે યોગ્ય કામ કરવું એની નીચે ભગવાન બુદ્ધ બેઠા છે, “ધ્યાનમગ્ન” . અહી આપેલ ધ્યાનમગ્ન શબ્દ નો સમાસ જણાવો. કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહિ તત્પુરુષ “કપાળે પરસેવો વળવો” – રૂઢિપ્રયોગ નો અર્થ દર્શાવો કસરત કરવી હાથ મસ્તક પર હોવા ખૂબ મહેનત કરવી મહેરબાની હોવી શિષ્ટ શબ્દ શોધી ને લખો. તાકડે નવાણ મુલક હાલવુ નીચે માથી કયું વાક્ય પ્રેરક વાક્ય છે? ધોની ક્રિકેટ રમાડે છે. ઇન્દિરાથી કવિતા ગવડાવાય છે. તે રોજ ટોપરું ખાય છે. મહારાજ હસે છે. ‘બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો’ – શબ્દ સમૂહ માટે એક શબ્દ. સાંકળ ભોગળ અડારિયું ખવેરિયું Loading …