Ananvay Alankar in Gujarati: અહી અમે આપની સાથે અનન્વય અલંકાર ની ગુજરાતી માં(Ananvay Alankar in Gujarati) જાણકારી શેર કરી છે સાથે ઉદાહરણ દ્વારા પણ સમજણ આપી છે.
Ananvay Alankar in Gujarati
અનન્વય અલંકાર એટલે શું?
ઉપમેય ને સરખામણી માટે યોગ્ય ઉપમાન ના મળતા ઉપમેય ની પોતાની સાથે જ સરખામણી કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે.
ઉદાહરણ
- મા તે મા
અહી ઉયપમેય “મા” ને અન્ય સાથે સરખામણી કરવા માટે યોગ્ય ઉપમાન ના મળતા પોતાની સાથેજ સરખામણી કરવામાં આવી છે.
અન્ય ઉદાહરણ
- ક્ષત્રિય તે ક્ષત્રિય
- હિમાલય એટલે હિમાલય
- બ્રાહ્મણ તે બ્રાહ્મણ
અહી અમે ઉપર અનન્વય અલંકાર(Ananvay Alankar in Gujarati) વિશે જાણકારી આપી છે. જેમાં ઉદાહરણ સાથે ની સમજૂતી પણ છે. અનન્વય અલંકાર વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલ કમેંટ બોક્સ માં પૂછી શકો છો. અન્ય અલંકાર વિશે જાણવા માટે અહી ક્લિક કરો