Sajivaropan Alankar in Gujarati: અહી અમે આપની સાથે સજીવારોપણ અલંકાર ની ગુજરાતી માં(Sajivaropan Alankar in Gujarati) જાણકારી શેર કરી છે સાથે ઉદાહરણ દ્વારા પણ સમજણ આપી છે.
સજીવારોપણ અલંકાર એટલે શું?
જ્યારે વાક્ય કે કાવી પંક્તિ મા નિર્જીવ ની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે જાણે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે.
ઉદાહરણ::
- ઘડિયાળ ના કાંટા પર હાંફયા કરે સમય
અહી ઘડિયાળ ના કાંટા ઉપર સમય હાફે છે એક કહી સમય જે નિર્જીવ છે તેમા ચેતના(સજીવ) નું આરોપણ કરવામાં આવ્યું છે.
અન્ય ઉદાહરણ::
- છકડો પાણી પંથો ઘોડો થયી ગયો.
- વૃક્ષો ઋતુઓ ની રાહ જોતાં રહે છે.
- રાતે સીમમાં તડકાએ રાત વાસો કર્યો છે.
અહી અમે ઉપર સજીવારોપણ અલંકાર(Sajivaropan Alankar in Gujarati) વિશે જાણકારી આપી છે. જેમાં ઉદાહરણ સાથે ની સમજૂતી પણ છે. સજીવારોપણ અલંકાર વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલ કમેંટ બોક્સ માં પૂછી શકો છો. અન્ય અલંકાર વિશે જાણવા માટે અહી ક્લિક કરો