Utpreksha Alankar in Gujarati: અહી અમે આપની સાથે ઉત્પ્રેક્ષા અલંકાર ની ગુજરાતી માં(Utpreksha Alankar in Gujarati) જાણકારી શેર કરી છે સાથે ઉદાહરણ દ્વારા પણ સમજણ આપી છે.
Utpreksha Alankar in Gujarati
ઉત્પ્રેક્ષા અલંકાર એટલે શું?
ઉપમેય અને ઉપમાન ની સરખામણી કરવામાં આવે પરંતુ એમાં ઉપમેય એ ઉપમાન હોય તેવી કલ્પના કરવામાં આવે અને એ માટે જાણે રાખે, શકે જેવા શબ્દો નો ઉપયોગ કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.
ઉદાહરણ:
દેવોના ધામના જેવુ હૈડું જાણે હિમાલય
અહી હૈયું, હિમાલય હોવાની સંભાવના કે કલ્પના કરવામાં આવી છે.
અન્ય ઉદાહરણ::
- હોડી જાણે આરબ ઘોડી
- ગમે તે પંથની પ્હેરી જાણે પવન પાવડી
- પ્રિયજનની પગલીઓ જાણે વન ફૂલ ની ઢગલીઓ
અહી અમે ઉપર ઉત્પ્રેક્ષા અલંકાર(Utpreksha Alankar in Gujarati) વિશે જાણકારી આપી છે. જેમાં ઉદાહરણ સાથે ની સમજૂતી પણ છે. ઉત્પ્રેક્ષા અલંકાર વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલ કમેંટ બોક્સ માં પૂછી શકો છો. અન્ય અલંકાર વિશે જાણવા માટે અહી ક્લિક કરો