વર્ણાનુપ્રાસ અલંકાર | Varnanupras Alankar in Gujarati

Varnanupras Alankar in Gujarati: અહી અમે આપની સાથે વર્ણાનુપ્રાસ અલંકાર(Varnanupras Alankar in Gujarati) ની વિસ્તાર પૂર્વક સમજણ આપી છે જેમાં ઉદાહરણ સાથે પણ સમજણ આપી છે.

alankar in Gujarati

Varnanupras Alankar in Gujarati

“વર્ણાનુપ્રાસ અલંકાર જે અન્યનામ “વર્ણસગાઈ” ના નામથી ઓળખાય છે. વર્ણ એટલે કે અક્ષર જે એક જ પંક્તિ માં વારંવાર આવતો હોય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે.”

  • કામિની કોકિલા કેલી કુંજન રે

અહી ઉપરોક્ત પંક્તિમાં “ક” વર્ણ વારંવાર આવે છે આથી અહી વર્ણાનુપ્રાસ અલંકાર બને છે.

Example of Varnanupras in Gujarati

અહી નીચે અમે કેટલાક વર્ણાનુપ્રાસ અલંકાર ના ઉદાહરણ આપ્યા છે.

  • ટવર નીરખ્યા નેન!!
  • રામદાસ રામનામનું ટણ રાત દિવસ કરતાં.
  • દીનું કાકા ની દુકાને થી દિનેશ દિવેલ લઈને આવ્યો.

અન્ય અલંકાર વિશે જાણવા માટે અહી ક્લિક કરો.

1 thought on “વર્ણાનુપ્રાસ અલંકાર | Varnanupras Alankar in Gujarati”

Leave a Comment

x