Vyajstuti Alankar in Gujarati | વ્યાજસ્તુતિ અલંકાર

Vyajstuti Alankar in Gujarati: અહી અમે આપની સાથે વ્યાજસ્તુતિ અલંકાર ની ગુજરાતી માં(Vyajstuti Alankar in Gujarati) જાણકારી શેર કરી છે સાથે ઉદાહરણ દ્વારા પણ સમજણ આપી છે.

Vyajstuti Alankar in Gujarati

વ્યાજસ્તુતિ અલંકાર એટલે શું?

જ્યારે દેખીતી પ્રશંસા એટલે કે સ્તુતિ ના બહાના હેઠળ નિંદા થતી હોય અથવા તો દેખીતી નિંદા ના બહાના હેઠળ પ્રશંસા એટલે કે સ્તુતિ થતી હોય ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે.

ઉદાહરણ

  • તમે તો બહુ બહાદુર, ઉંદર જોઈને નાઠા !
  • વેવાઈનું રૂપ જુઓ રે બાઈ !
    કંદર્પ સરીખો લાગે રે

અહી અમે ઉપર વ્યાજસ્તુતિ અલંકાર(Vyajstuti Alankar in Gujarati) વિશે જાણકારી આપી છે. જેમાં ઉદાહરણ સાથે ની સમજૂતી પણ છે. વ્યાજસ્તુતિ અલંકાર વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલ કમેંટ બોક્સ માં પૂછી શકો છો. અન્ય અલંકાર વિશે જાણવા માટે અહી ક્લિક કરો

Leave a Comment

x