ગુજરાતી વ્યાકરણ ક્વિઝ -1 | Gujarati Grammar Quiz – Please enter your email: શિષ્ટ શબ્દ શોધી ને લખો. નવાણ હાલવુ મુલક તાકડે “કપાળે પરસેવો વળવો” – રૂઢિપ્રયોગ નો અર્થ દર્શાવો મહેરબાની હોવી ખૂબ મહેનત કરવી હાથ મસ્તક પર હોવા કસરત કરવી “માનસિક આવેગવાળું” શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. આવેગિક સ્પૃહણીય સાંવેગિક સ્થિતપ્રજ્ઞ “બે ઘરનો પરોણો ભૂખે મરે” કહેવત નો અર્થ સમજાવો. અનિશ્ચિતતા થી વર્તનાર માણસ મુશ્કેલી માં મુકાય છે. માણસ ભૂખ્યો રહે છે. થોડું-થોડું કરતાં વધારે મોટું કામ કરવું પડે છે. અગમચેતી ય દીર્ઘદૃષ્ટિ ના વાપરવી. એક નામને અન્ય નામ સાથે જોડનારને કઈ વિભક્તિ કહેવાય. સંબોધન વિભક્તિ કરતાં વિભક્તિ સંબંધ વિભક્તિ કર્મ વિભક્તિ નીચે માથી કયો શબ્દ સમાનર્થી માં નથી તે જણાવો. બગડવું વણસવું વખોડવું ખરાબ થવું ‘બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો’ – શબ્દ સમૂહ માટે એક શબ્દ. ભોગળ ખવેરિયું અડારિયું સાંકળ નીચે માથી કયું વાક્ય પ્રેરક વાક્ય છે? તે રોજ ટોપરું ખાય છે. મહારાજ હસે છે. ધોની ક્રિકેટ રમાડે છે. ઇન્દિરાથી કવિતા ગવડાવાય છે. ‘ઉતાવળે આંબા ના પાકે’ – કહેવત નો અર્થ દર્શાવો. યોગ્ય સમયે યોગ્ય કામ કરવું ઉતાવળ કરવાથી ફળ મેળવી શકાતું નથી. ધીરજ ના ફળ મીઠા ઉતાવળથી સારું કામ થાય નહીં. એની નીચે ભગવાન બુદ્ધ બેઠા છે, “ધ્યાનમગ્ન” . અહી આપેલ ધ્યાનમગ્ન શબ્દ નો સમાસ જણાવો. કર્મધારય તત્પુરુષ બહુવ્રીહિ મધ્યમપદલોપી Loading …