Gujarati Barakhadi With PDF| ગુજરાતી બારાખડી | Gujarati Barakhadi with English Translation

Gujarati Barakhadi: અહી અમે ગુજરાતી બારાખડી | Gujarati Barakhadi ને આપની સાથે શેર કરી છે. અહી આપવામાં આવેલ Barakshari Gujarati અને English એમ બંને ભાષા માં જોવા મળશે.

Gujarati Barakhadi | ગુજરાતી બારાખડી

ગુજરાતી બારખડી ગુજરાતી ભાષા ને શીખવા માટે ઉપરાંત ઇંગ્લિશ ભાષા ને પણ શીખવામાં ખુબજ મદદરૂપ બને છે. ગુજરાતી બારખડી ને ગુજરાતી બારાક્ષરી ના નામે પણ ઓળખવામાં આવે છે. એક અક્ષર ના જુદા જુદા બાર સ્વરૂપો બને છે આથી તેને ગુજરાતી બારાક્ષરી તરીકે પણ ઓળખાય છે.











અં
અઃ
AaAaIeeuooeaioauam/anAh
કાકિકીકુકૂકેકૈકોકૌકંકઃ
KKaKiKeeKuKooKeKaiKoKauKamKah
ખાખિખીખુખૂખેખૈખોખૌખંખઃ
khkhakhikheekhukhookhekhaikhokhaukham/Khankhah
ગાગિગીગુગૂગેગૈગોગૌગંગઃ
GGaGiGeeGuGooGeGaiGoGauGamGah
ઘાઘિઘીઘુઘૂઘેઘૈઘોઘૌઘંઘઃ
GhGhaGhiGheeGhuGhooGheGhaiGhoGhauGhamGhah
ચાચિચીચુચૂચેચૈચોચૌચંચઃ
ChChaChiCheeChuChooCheCheiChoChauChamChah
છાછિછીછુછૂછેછૈછોછૌછંછઃ
ChhaChhaChhiChheeChhuChhooChheChhaiChhoChhauChhamChhah
જાજિજીજુજૂજેજૈજોજૌજંજઃ
JJaJiJeeJuJooJeJaiJoJauJamJah
ઝાઝિઝીઝુઝૂઝેઝૈઝોઝૌઝંઝઃ
JhJhaJhiJheeJhuJhooJheJhaiJhoJhauJhamJhah
ટાટિટીટુટૂટેટૈટોટૌટંટ:
TTaTiTeeTuTooTeTaiToTauTamTah
ઠાઠિઠીઠુઠૂઠેથૈઠોઠૌઠંઠ:
ThThaThiTheeThuThooTheThaiThoThauThamThah
ડાડિડીડુડૂડેડૈડોડૌડંડ:
DDaDiDeeDuDooDeDaiDoDauDamDah
ઢાઢિઢીઢુઢૂઢેઢૈઢોઢૌઢંઢ:
DhDhaDhaiDheeDhuDhooDheDhaiDhoDhauDhamDhah
ણાણિણીણુણૂણેણૈ
ણૉ
ણૌ
ણં
ણઃ
NNaNiNeeNuNooNeNaiNoNauNamNah
તાતિતીતુતૂતેતૈતોતૌતંતઃ
TTaTiTeeTuTooTeTaiToTauTamTah
થાથિથીથુથૂથેથૈથોથૌથંથઃ
ThThaThiTheeThuThooTheThaiThoThauThamThah
દાદિદીદુદૂદેદૈદોદૌદંદઃ
DDaDiDeeDuDooDeDaiDoDauDamDah
ધાધિધીધુધૂધેધૈધોધૌધંધઃ
DhDhaDhiDheeDhuDhooDheDhaiDhoDhauDhamDhah
નાનિનીનુનૂનેનૈનોનૌનંનઃ
NNaNiNeeNuNooNeNaiNoNauNanNah
પાપિપીપુપૂપેપૈપોપૌપંપઃ
PPaPiPeePuPooPePaiPoPauPamPah
ફાફિફીફુફૂફેફૈફોફૌફંફઃ
FFaFiFeeFuFooFeFaiFoFauFamFah
બાબિબીબુબૂબેબૈબોબૌબંબઃ
BBaBiBeeBuBooBeBaiBoBauBamBah
ભાભિભીભુભૂભેભૈભોભૌભંભઃ
BhBhaBhiBheeBhuBhooBheBhaiBhoBhauBhamBhah
મામિમીમુમૂમેમૈમોમૌમંમઃ
MMaMiMeeMuMooMeMaiMoMauMamMah
યાયિયીયુયૂયેયૈયોયૌયંયઃ
YYaYiYeeYuYooYeYaiYoYauYamYah
રારિરીરુરૂરેરૈરોરૌરંરઃ
RRaRiReeRuRooReRaiRoRauRamRah
લાલિલીલુલૂલેલૈલોલૌલંલઃ
LLaLiLeLuLooLeLaiLoLauLamLah
વાવિવીવુવૂવેવૈવોવૌવંવઃ
VVaViVeeVuVooVeVaiVoVauVamVah
શાશિશીશુશૂશેશૈશોશૌશંશઃ
ShShaShiSheeShuShooSheShaiShoShauShamShah
ષાષિષીષુષૂષૅષૈષૉષૌષંષઃ
ShShaShiSheeShuShooSheShaiShoShauShamShah
સાસિસીસુસૂસેસૈસોસૌસંસઃ
SSaSiSeeSuSooSeSaiSoSauSamSah
હાહિહીહુહૂહેહૈહોહૌહંહઃ
HHaHiHeeHuHooHeHaiHoHauHamHah
ળાળિળીળુળૂળૅળૈળૉળૌળંળઃ
LLaLiLeeLuLooLeLaiLoLauLamlah
ક્ષક્ષાક્ષિક્ષીક્ષુક્ષૂક્ષૅક્ષૈક્ષૉક્ષૌક્ષંક્ષઃ
XXaXiXeeXuXooXeXaiXoXauXamkshah
જ્ઞજ્ઞાજ્ઞિજ્ઞીજ્ઞુજ્ઞૂજ્ઞૅજ્ઞૈજ્ઞૉજ્ઞૌજ્ઞંજ્ઞઃ
GyGyaGyiGyeeGyuGyooGyeGyaiGyoGyauGyamgyah
Gujarati Barakhadi | ગુજરાતી બારાખડી

અહી અમે ગુજરાતી બારાખડી | Gujarati Barakhadi આપી છે. અહી આપવામાં આવેલ ગુજરાતી બારાખડી આપણે ગુજરાતી તેમજ અંગ્રેજી એમ બંને ભાષા માં આપવામાં આવેલ છે આથી અહી આપવામાં આવેલ બારાક્ષરી English Language શીખવામાં મદદરૂપ બનશે.

Gujarati Barakhadi PDF

અહી નીચે અમે ગુજરાતી બારાખડી ના ફોટા અને તેની PDF આપી છે. અહી નીચે આપેલી લિન્ક પર ક્લિક કરી Gujarati Barakhadi PDF ડાઉનલોડ કરી શકો છો.

ક થી ચ સુધી બારાખડી

છ થી ડ સુધી બારાખડી

ઢ થી ધ સુધી બારાખડી

ન થી મ સુધી બારાખડી

ય થી ષ સુધી બારાખડી

સ થી જ્ઞ સુધી બારાખડી

Download PDF of Gujarati Barakhadi

અહી નીચે ગુજરાતી બારાખડી ની PDF આપની સાથે શેર કરી છે. ગુજરાતી બારાખડી પીડીએફ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો.

1 thought on “Gujarati Barakhadi With PDF| ગુજરાતી બારાખડી | Gujarati Barakhadi with English Translation”

Leave a Comment

x