Gujarati Number | Gujarati Number 1 to 100 in Words | Gujarati Counting

Gujarati Number: અહી અમે ગુજરાતી નંબર(Gujarati numerals) આપ્યા છે. અહી આપવામાં આવેલ Gujarati Counting સાથે English માં પણ મળશે. Gujarati Number 1 to 100

Gujarati Number

અહી નીચે આપવામાં આવેલ ગુજરાતી નંબર ને ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષા માં આપવામાં આવેલ છે. ગુજરાતી ભાષા ના નંબર એ દેવનાગરી ભાષા પરથી ઉતારી આવેલા છે.

Gujarati Number 1 to 100

Gujarati Number Gujarati Number in WordEnglish Number and Word
એક 1- one
બે 2 – two
ત્રણ 3 – three
ચાર4 – four
પાંચ 5 – five
6 – six
સાત 7 – seven
આઠ8 – eight
નવ9 – nine
૧૦દસ 10 – ten
૧૧અગિયાર11 – eleven
૧૨બાર12 – twelve
૧૩તેર13 – thirteen
૧૪ચૌદ 14 – fourteen
૧૫પંદર 15 – fifteen
૧૬સોળ 16 – sixteen
૧૭સત્તર17 – seventeen
૧૮અઢાર18 – eighteen
૧૯ઓગણીસ19 – nineteen
૨૦વીસ 20 – twenty
૨૧એકવીસ 21 twenty-one
૨૨બાવીસ 22 twenty-two
૨૩ત્રેવીસ 23 twenty-three
૨૪ચોવીસ 24 twenty-four
૨૫પચ્ચીસ 25 twenty-five
૨૬છવ્વીસ 26 twenty-six
૨૭સત્યાવીસ 27 twenty-seven
૨૮અઠ્યાવીસ28 twenty-eight
૨૯ઓગણત્રીસ29 Twenty-nine
૩૦ત્રીસ30 thirty
૩૧એકત્રીસ 31 thirty-one
૩૨બત્રીસ 32 thirty-two
૩૩તેત્રીસ 33 thirty-three
૩૪ચોત્રીસ 34 thirty-four
૩૫પાત્રીસ 35 thirty-five
૩૬છત્રીસ 36 thirty-six
૩૭સાડત્રીસ 37 thirty-seven
૩૮આડત્રીસ 38 thirty-eight
૩૯ઓગણચાલીસ 39 thirty-nine
૪૦ચાલીસ 40 forty
૪૧એકતાળીસ41 forty-one
૪૨બેતાળીસ 42 forty-two
૪૩ત્રેતાલીસ 43 forty-three
૪૪ચૂમ્માલીસ44 forty-four
૪૫પંચાલીસ45 forty-five
૪૬છેતાળીસ 46 forty-six
૪૭સુડતાલીસ 47 forty-seven
૪૮અડતાળીસ 48 forty-eight
૪૯ઓગણપચાસ 49 forty-nine
૫૦પચાસ 50 fifty
૫૧એકાવન 51 fifty-one
૫૨બાવન 52 fifty-two
૫૩ત્રેપન 53 fifty-three
૫૪ચોપન54 fifty-four
૫૫પંચાવન55 fifty-five
૫૬છપ્પન 56 fifty-six
૫૭સત્તાવન 57 fifty-seven
૫૮અઠાવન58 fifty-eight
૫૯ઓગણસાઇઠ59 fifty-nine
૬૦સાઠ60 sixty
૬૧એકસઠ 61 sixty-one
૬૨બાસઠ 62 sixty-two
૬૩તેસઠ63 sixty-three
૬૪ચોસઠ64 sixty-four
૬૫પાસઠ65 sixty-five
૬૬છાસઠ66 sixty-six
૬૭સડસઠ67 sixty-seven
૬૮અડસઠ68 sixty-eight
૬૯ઓગણસીતેર69 sixty-nine
૭૦સીતેર70 seventy
૭૧એકોતર71 seventy-one
૭૨બોતેર72 seventy-two
૭૩તોતેર73 seventy-three
૭૪ચૂમ્મોતર74 seventy-four
૭૫પંચોતેર75 seventy-five
૭૬છોતેર76 seventy-six
૭૭સિત્યોતેર77 seventy-seven
૭૮અઠયોતેર78 seventy-eight
૭૯ઓગણએસી79 seventy-nine
૮૦એસી80 eighty
૮૧એકયાસી 81 eighty-one
૮૨બ્યાસી 82 eighty-two
૮૩ત્યાસી 83 eighty-three
૮૪ચોરાસી 84 eighty-four
૮૫પંચાસી 85 eighty-five
૮૬છ્યાસી 86 eighty-six
૮૭સિત્યાસી 87 eighty-seven
૮૮અઠ્યાસી88 eighty-eight
૮૯નેવ્યાસી89 eighty-nine
૯૦નેવું90 ninety
૯૧એકાણું91 ninety-one
૯૨બાણુ92 ninety-two
૯૩તાણુ93 ninety-three
૯૪ચોરાણુ94 ninety-four
૯૫પંચાણુ95 ninety-five
૯૬છન્નુ96 ninety-six
૯૭સત્તાણુ97 ninety-seven
૯૮અઠ્ઠાણુ98 ninety-eight
૯૯નવ્વાણુ 99 ninety-nine
૧૦૦સો100 one hundred
Gujarati Number

Gujarati Number 1 to 100000

અહી અમે આપની સાથે 1 થી 100000 સુધીમાં આવતા કેટલાક અંહત્વપૂર્ણ ગુજરાતી અંક(Gujarati Number) ને આપની સાથે શેર કરીએ છીએ. અહી આપવામાં આવેલા નંબર મોટી ગણતરીઓ માં ખુબજ ઉપયોગી બને છે.

એક one
૧૦દસ 10 – Ten
૧૦૦સો 100 – Hundred
૫૦૦પાંચસો 500 – Five Hundred
૧૦૦૦એક હજાર 1000 – One Thousand
૫૦૦૦પાંચ હજાર 5000 – Five Thousand
૧૦૦૦૦દસ હજાર 10000 – Ten Thousand
૨૫૦૦૦પચ્ચીસ હજાર 25000 – Twenty Five Thousand
૫૦૦૦૦પચાસ હજાર 50000 – Fifty Thousand
૧૦૦૦૦૦એક લાખ 100000 – One Lakh

Types Of Number in Gujarati | નંબર ના પ્રકાર

અંકો(Number) ને મુખ્ય બે ભાગ માં વિભાજિત કરવામાં આવે છે, અહી નીચે તેના મુખ્ય પ્રકાર આપવામાં આવેલા છે, જેમ કે..

  • ગણનાત્મક અંકો
  • ક્રમવાચક અંકો

ગણનાત્મક અંકો અને ક્રમવાચક આંકો નો નીચે તફાવત આપવામાં આવેલ છે.

ગણનાત્મક અંકો ક્રમવાચક અંકો
જે અંકોનો ઉપયોગ ગણના માટે કરવામાં આવતો હોય તેવા અંકો ને ગણનાત્મક અંકો કહે છે. જે અંકોનો ઉપયોગ ક્રમ દર્શાવવા માટે કરવામાં આવતો હોય તેવા અંકો ને ક્રમવાચક અંકો કહે છે.
શૂન્ય, એક, બે, ત્રણ, ચાર, પાંચ,… પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પંચમ,…..

આ સિવાય પણ અન્ય નંબર છે જેમ કે…

  • 1/2 એટલે અડધું
  • 3/2 એટલે દોઢ

Gujarati Number 1 to 100 in Word PDF

અહી નીચે Gujarati Number ને PDF સ્વરૂપ માં આપવામાં આવ્યા છે. અહી આપેલ પીડીએફ ને આપ ડાઉનલોડ કરી શકો છો.

Gujarati Number 1 to 10
 Gujarati Number 11 to 20
 Gujarati Number 21 to 30
  Gujarati Number 31 to 40
Gujarati Number 41 to 50
Gujarati Number 51 to 60
Gujarati Number 61 to 70
Gujarati Number 71 to 80
Gujarati Number 81 to 90
Gujarati Number 91 to 100

1 thought on “Gujarati Number | Gujarati Number 1 to 100 in Words | Gujarati Counting”

Leave a Comment

x