Common Words in Gujarati: અહી અમે કેટલાક મહત્વપૂર્ણ ગુજરાતી શબ્દ(Gujarati Words – Vocabulary) આપ્યા છે. અહી આપેલા ગુજરાતી શબ્દ(Common Gujarati words) ખુબજ ઉપયોગી છે.
કોઈ પણ ભાષા શીખવા માટે તેની vocabulary શીખવી ખુબજ જરૂરી છે. ભાષા ની વાક્ય રચના આવડ્યા બાદ પણ જો તેના શબ્દો વિષે જાણકારી ઓછી હોય તો ભાષા ને શીખવા, લખવા કે બોલવા માં ખુબજ તકલીફ પડે છે. આથી અહી અમે ગુજરાતી ભાષા ના કેટલાક મહત્વપૂર્ણ શબ્દ આપની સાથે શેર કર્યા છે જે અંગ્રેજી માં પણ ઉપલબ્ધ છે. આથી તેને સમજવા ખુબજ સરળ રહેશે.
Common Words in Gujarati | Gujarati Vocabulary
Common Words in Gujarati | in English |
---|---|
હું | I |
મારૂ | My |
તે | He |
તેણી | She |
તેના | his |
તેણીના | her |
છે | is/are |
તરીકે | as |
તેઓ | they |
થી | from |
કેટલાક | some |
આ | the |
અમે | we |
કરી | do |
જણાવ્યું હતું કે, | said |
નાના | small |
મોટા | Big |
કે | That |
હતી | was |
આ | this |
શબ્દ | Word |
પર | on |
માટે | For |
પ્રયત્ન | Try |
એક | One, An |
દ્વારા | By |
પરંતુ | But |
ગરમ | Hot |
શું | What |
તમે | You |
અથવા | or |
અને | and |
અંદર | in |
કરી શકવું | can |
બહાર | outside |
સિવાય અન્ય | Other than |
જેવા કે | like, Such as |
જો | If |
તેમના | Their |
કેવી રીતે | How to |
સમય | Time |
કરશે | Do |
કહેવું | Say |
એક | an |
સમૂહ | Group, |
દરેક | Every |
કરે | Do |
સાથે | With |
રમવું | Playing |
માંગો છો | Want to |
પણ | But |
હવા | Air |
અંત | End |
ઘર | Home |
હાથ | Hand |
મોટા | Big |
ઉમેરવું | Add |
જમીન | Land |
મૂકવું | Put |
વાંચવું | Read |
પોર્ટ | Port |
જોડણી | Spelling |
દેશ | Country |
શોધ | Discover |
સમાજ | Social |
ખુશી | Happiness |
બુદ્ધિશાળી | Intelligence |
વાદળ | Cloud |
પાણી | Water |
આકાશ | Sky |
રાત્રિ | Night |
ચંદ્ર | Moon |
સૂર્ય | Sun |
આંખ | Eye |
ધરતી(પૃથ્વી) | Earth |
લોહી | Blood |
સોનું | Gold |
સુગંધ | Fragrance |
ફૂલ | Flower |
વૃક્ષ | Tree |
કમળ | Lotus |
ઘર | Home |
અવાજ | Voice |
પક્ષી | Bird |
વન | Forest |
પર્વત | Mountain |
અગ્નિ | Fire |
પવન | Wind |
મૃત્યુ | Death |
શરીર | Body |
કિસ્મત | Luck |
દુનિયા | World |
સ્ત્રી | Women |
મિત્ર | Friend |
દુશ્મન | Enemy |
આશા | Hope |
નદી | River |
બગીચો | Garden |
અમીર | Rich |
ગરીબ | Poor |
હેત, પ્રેમ | Love |
સેવક | Servant |
વિશ્વાસ | Trust |
ભૂલ | Mistake |
પુત્ર | Son |
રસ્તો | Way |
સીમા | Boundary |
હોડી | Boat |
દુ:ખ | Pain |
યુદ્ધ | War |
અતિથિ, મહેમાન | Guest |
અભિમાન | Arrogance |
ઇચ્છા | Desire, Wish |
કૌશલ્ય | Skills |
ક્રોધ | Anger |
પતિ | Husband |
પત્ની | Wife |
તલવાર | Sword |
પુત્રી | Daughter |
ભેટ | Gift, |
રાજા | King |
હાથી | Elephant |
પવિત્ર | Pure |
ભગવાન | God |
થોડું | Little, Some |
કોમળ | Lithe |
દુષ્ટ | Evil |
વાનર | Monkey |
વૃદ્ધ | Old |
પ્રકૃતિ | Nature |
ભાઈ | Brother |
બહેન | Sister |
સંત | Monk |
બારી | Window |
શિક્ષા | Education |
ખેડૂત | Farmer |
ગાય | Cow |
અલગ | Different |
શહેર | City |
અચલ | Constant |
સમાન | Same |
વીર | Champion |
સમૂહ | Set |
સરોવર | Lake |
બાળક | Child |
પત્થર | Stone |
દિવસ | Day |
વિનંતી | Request |
અપમાન | Insult |
સમુદ્ર | Sea |
હોશિયાર | Smart |
માતા | Mother |
પિતા | Father |
સિંહ | Lion |
સેના | Army |
મોતી | Pearls |
હીરો | Diamond |
મહેનત | Hard Work |
આળસ | laziness |
ધર્મ | Duty, Religious |
જીભ | Tongue |
ખાનગી | Privet |
નિર્ણય | Decision |
સવાર | Morning |
બપોર | Noon |
સાંજ | Evening |
સ્કૂલ | School |
વિવાહ, લગ્ન | Marriage |
વર્ષ | Year |
મંદિર | Temple |
ધંધો | Business |
સંકટ | Trouble |
મજબૂત | Strong |
મોંઘું | Expensive |
મૂલ્ય | Value |
હમણાં | Now |
પ્રયત્ન | Try |
તસવીર, ફોટો | Image |
આશીર્વાદ | Blessing |
ઈલાજ | Cure |
ઉનાળો | Summer |
પલંગ | Bed |
દીવાલ | Wall |
ભાગોળ | outskirts |
અરીસો | Mirror |
મન | Mind |
દૂધ | Milk |
દવા | Medicine |
વસ્તુ | Thing |
નામ | Name |
ધજા | Flag |
ટેલિફોન | Telephone |
અરીસો | Mirror |
કાન | Ear |
જિંદગી | Life |
ડુંગળી | Onion |
દરવાજો | Door |
મદદ | Help |
કુત્રિમ | Artificial |
ભેંસ | Buffalo |
ધ્યેય, મંઝિલ | Goal |
મહેલ | Palace |
રુદન | Cry |
કુંભાર | Potter |
ઘડો | Pot |
ગધેડો | Donkey |
પરીક્ષા | Exam |
તરવું | Swim |
સાપ | Snake |
દાંત | Teeth |
કેશ, વાળ | Hair |
ચિંતા | Anxiety |
ઊંઘ | Sleep |
વૃક્ષ | Tree |
ઓષ્ઠ | Lips |
અધિકાર | Right |
સ્થાન | Place |
જેલ | Prison |
શ્વાસ | Breath |
પ્રસિદ્ધ | Famous |
અંતિમ, છેલ્લું | Last |
અનુકૂળ | Convenient |
પરીવર્તન | Trasformation |
શોધ | Find |
લાકડું | Wood |
કુટુંબ | Family |
શરીર | Body |
વિપરીત, વિરુદ્ધાર્થી | Opposite |
ટિકિટ | Ticket |
પતંગિયુ | Butterfly |
આજીવિકા | Income |
પ્રતિનિધિ | Representative |
મૂળભૂત | Fundamental |
ચાંદી | Silver |
સોનું | Gold |
નગરપાલિકા | Municipality |
જરૂરિયાત | Need |
આઝાદી, મુક્તિ | Freedom |
નિરક્ષર | Uneducated |
ચૂંટણી | Election |
દીવાલ | Wall |
પૌષ્ટિક | Nutritious |
પ્રતિક, ચિહ્ન | Symbol |
વ્યર્થ | useless |
પ્રત્યેક, દરેક | Every |
સ્મરણ, યાદ કરવું | Remember |
વિજય | Victory |
ગુરુ | Teacher, Coach |
વિષય | Subject |
ગ્રહ | Planet |
ફાયદો | Profit |
પ્રગતિ | Progress |
સરનામું | Address |
કીડી | Ant |
માખી | Fly |
આત્મકથા | Autobiography |
લેખક | Writer |
કવિ | Poet |
તારીખ | Date |
મહિનો | Month |
દેશ | Country |
વિદેશ | Foreign |
ગાય | Cow |
સેવા | Service |
કામ, કાર્ય | Work |
વિચાર | Thought |
મને | Me |
મારા | Mine |
અમે | we |
અમારું | Our |
અમને | us |
તને | You |
તમને | You |
તમે | You |
તમારું | Your |
તારું | Your |
આપણું | Ours |
કોણ | Who |
કોને | Whom |
આંખ | Eye |
આંસુ | Tear |
ફળ | Fruit |
મીઠાઇ | Sweet |
આજ્ઞા | Order |
મોર | Peacock |
છોડવું | Leave |
જમવું | Eat |
પડવું | Fall |
બોલવું | Speak |
સંભાળવું | Hear |
ધીમેથી | Slow |
ગાન કરવું | Sing |
ફટાફટ | Speedily |
તરત | Instant |
નજીક | Near |
ક્યારેક | Sometime |
અન્ય વિષય ના મહત્વપૂર્ણ શબ્દો વિષે જાણકારી માટે નીચે આપેલ વિષય માથી પસંદગી કરો.
Category – Gujarati Vocabulary |
---|
ખેતી અને પશુપાલન – Agriculture and animal husbandry |
શાકભાજી અનાજ અને મસાલા – Vegetable grains and spices |
ખોરાક અને રસોડા સંબંધિત શબ્દ Word related to food and kitchenware |
રાંધવા સંબંધિત શબ્દ – A word related to cooking |
પ્રાણી, પક્ષી, જીવજંતુ, છોડ – Animals, birds, insects, plants |
પ્રદૂષણ, વાતાવરણ – Pollution, atmosphere |
ઋતુઓ, આબોહવા – Seasons, climate |
મોટી જાનહાનીઓ – Natural Calamities, Manmade Disaster |
મ્યુજિયમ, ઐતિહાસિક ઘટના અને સ્થળો – Museum, historical event and place |
ધાર્મિક શબ્દો – Religious |
જ્યોતિષ – Astrology |
પ્રસંગ, રિવાજ, સંસ્કૃતિ – Occasion, custom, culture |
લગ્ન – Marriage |
ઉત્સવ, પાર્ટી – Celebration and Party |
ઘર – Home |
શહેર, ગાડી, રસ્તા – City, Car, Road |
ખરીદી – Shopping |
પ્રવાસ – Travelling |
અક્ટિવિટી, રમત ગમત – Activity and Sport |
ઇમોશન અને એક્સપ્રેશન – Emotion and Expression |
ક્વાલિટી અને પ્રકૃતિ – Quality and Human Nature |
સંબંધ અને પરિવાર – Relation and Family |
શરીરની ભાષા, અને કસરત, – Body Language and Exercise |
મેડિકલ – Medical |
એડ્યુકેશન અને ભાષા – Education and Language |
આર્ટ અને પેંટિંગ – Art and Painting |
હેંડીક્રાફ્ટ, ફોટોગ્રાફી, બૂક – Handicraft, Photography, Book |
ફેશન, બ્યુટી, Fashion, Beauty |
કપડા – Clothes |
ફિલ્મ, ટીવી, Music – Film, TV, Music |
ટેક્નોલોજી – Technology |
સમાચાર અને મેગેજીન – News and Magazine |
એડવર્ટાઇજિંગ – Advertising |
વ્યવસાય અને નૌકરી – Business and Job |
ગવર્નમેંટ અને ઇકોનોમિક્સ – Government and Economics |
સમય – Time |
ગુન્હો અને કાયદો – Law and Crime |
એસ્ટ્રૉનૉમી, વાદળ, ઉર્જા – Astrolomy, Sky, Energy |
પાર્ક અને ગાર્ડન – Park and Garden |
હોટેલ સંબંધિત શબ્દો – Hotel |
અહી અમે આપની સાથે કેટલાક મહત્વપૂર્ણ શબ્દ જે રોજિંદા જીવન માં ઉપયોગ માં લેવામાં આવે છે( Common Words in Gujarati ) તે આપ્યા છે. અહી આપવામાં આવેલા શબ્દો ગુજરાતી તેમજ અંગ્રેજી એમ બંને ભાષા માં ઉપલબ્ધ છે. અહી આપવામાં આવેલ Common Words in Gujarati નું લિસ્ટ સમયાંતરે સુધારવામાં આવશે.
1 thought on “1000+ Best Common Gujarati words in English | Gujarati Vocabulary”