1000+ Best Common Gujarati words in English | Gujarati Vocabulary

Common Words in Gujarati: અહી અમે કેટલાક મહત્વપૂર્ણ ગુજરાતી શબ્દ(Gujarati Words – Vocabulary) આપ્યા છે. અહી આપેલા ગુજરાતી શબ્દ(Common Gujarati words) ખુબજ ઉપયોગી છે.

કોઈ પણ ભાષા શીખવા માટે તેની vocabulary શીખવી ખુબજ જરૂરી છે. ભાષા ની વાક્ય રચના આવડ્યા બાદ પણ જો તેના શબ્દો વિષે જાણકારી ઓછી હોય તો ભાષા ને શીખવા, લખવા કે બોલવા માં ખુબજ તકલીફ પડે છે. આથી અહી અમે ગુજરાતી ભાષા ના કેટલાક મહત્વપૂર્ણ શબ્દ આપની સાથે શેર કર્યા છે જે અંગ્રેજી માં પણ ઉપલબ્ધ છે. આથી તેને સમજવા ખુબજ સરળ રહેશે.

Common Words in Gujarati | Gujarati Vocabulary

Common Words in Gujarati in English
હુંI
મારૂMy
તેHe
તેણીShe
તેનાhis
તેણીનાher
છેis/are
તરીકે as
તેઓthey
થી from
કેટલાક some
the
અમેwe
કરીdo
જણાવ્યું હતું કે, said
નાના small
મોટા Big
કેThat
હતીwas
this
શબ્દ Word
પર on
માટે For
પ્રયત્ન Try
એક One, An
દ્વારા By
પરંતુ But
ગરમ Hot
શુંWhat
તમે You
અથવા or
અને and
અંદર in
કરી શકવું can
બહાર outside
સિવાય અન્યOther than
જેવા કે like, Such as
જો If
તેમના Their
કેવી રીતે How to
સમય Time
કરશેDo
કહેવું Say
એક an
સમૂહ Group,
દરેક Every
કરે Do
સાથેWith
રમવુંPlaying
માંગો છો Want to
પણ But
હવા Air
અંત End
ઘર Home
હાથ Hand
મોટા Big
ઉમેરવું Add
જમીન Land
મૂકવું Put
વાંચવુંRead
પોર્ટPort
જોડણીSpelling
દેશCountry
શોધDiscover
સમાજ Social
ખુશી Happiness
બુદ્ધિશાળીIntelligence
વાદળ Cloud
પાણી Water
આકાશ Sky
રાત્રિ Night
ચંદ્રMoon
સૂર્ય Sun
આંખ Eye
ધરતી(પૃથ્વી)Earth
લોહીBlood
સોનુંGold
સુગંધFragrance
ફૂલFlower
વૃક્ષTree
કમળLotus
ઘરHome
અવાજ Voice
પક્ષીBird
વન Forest
પર્વત Mountain
અગ્નિ Fire
પવન Wind
મૃત્યુ Death
શરીર Body
કિસ્મત Luck
દુનિયા World
સ્ત્રી Women
મિત્ર Friend
દુશ્મન Enemy
આશા Hope
નદી River
બગીચો Garden
અમીરRich
ગરીબ Poor
હેત, પ્રેમLove
સેવક Servant
વિશ્વાસ Trust
ભૂલ Mistake
પુત્ર Son
રસ્તો Way
સીમા Boundary
હોડી Boat
દુ:ખ Pain
યુદ્ધ War
અતિથિ, મહેમાનGuest
અભિમાન Arrogance
ઇચ્છા Desire, Wish
કૌશલ્યSkills
ક્રોધ Anger
પતિ Husband
પત્ની Wife
તલવાર Sword
પુત્રી Daughter
ભેટ Gift,
રાજા King
હાથી Elephant
પવિત્રPure
ભગવાન God
થોડુંLittle, Some
કોમળLithe
દુષ્ટ Evil
વાનર Monkey
વૃદ્ધ Old
પ્રકૃતિ Nature
ભાઈ Brother
બહેન Sister
સંત Monk
બારી Window
શિક્ષા Education
ખેડૂત Farmer
ગાય Cow
અલગ Different
શહેર City
અચલ Constant
સમાન Same
વીર Champion
સમૂહ Set
સરોવર Lake
બાળક Child
પત્થર Stone
દિવસ Day
વિનંતી Request
અપમાન Insult
સમુદ્ર Sea
હોશિયાર Smart
માતા Mother
પિતાFather
સિંહ Lion
સેના Army
મોતીPearls
હીરો Diamond
મહેનત Hard Work
આળસ laziness
ધર્મ Duty, Religious
જીભ Tongue
ખાનગી Privet
નિર્ણય Decision
સવાર Morning
બપોર Noon
સાંજEvening
સ્કૂલ School
વિવાહ, લગ્ન Marriage
વર્ષ Year
મંદિર Temple
ધંધો Business
સંકટ Trouble
મજબૂત Strong
મોંઘુંExpensive
મૂલ્ય Value
હમણાં Now
પ્રયત્ન Try
તસવીર, ફોટો Image
આશીર્વાદBlessing
ઈલાજ Cure
ઉનાળો Summer
પલંગ Bed
દીવાલ Wall
ભાગોળoutskirts
અરીસો Mirror
મન Mind
દૂધ Milk
દવા Medicine
વસ્તુThing
નામ Name
ધજા Flag
ટેલિફોન Telephone
અરીસો Mirror
કાનEar
જિંદગી Life
ડુંગળી Onion
દરવાજો Door
મદદ Help
કુત્રિમArtificial
ભેંસ Buffalo
ધ્યેય, મંઝિલ Goal
મહેલ Palace
રુદન Cry
કુંભાર Potter
ઘડો Pot
ગધેડો Donkey
પરીક્ષા Exam
તરવું Swim
સાપ Snake
દાંત Teeth
કેશ, વાળHair
ચિંતા Anxiety
ઊંઘ Sleep
વૃક્ષ Tree
ઓષ્ઠ Lips
અધિકાર Right
સ્થાન Place
જેલ Prison
શ્વાસ Breath
પ્રસિદ્ધ Famous
અંતિમ, છેલ્લુંLast
અનુકૂળ Convenient
પરીવર્તન Trasformation
શોધ Find
લાકડું Wood
કુટુંબFamily
શરીર Body
વિપરીત, વિરુદ્ધાર્થી Opposite
ટિકિટTicket
પતંગિયુButterfly
આજીવિકા Income
પ્રતિનિધિ Representative
મૂળભૂત Fundamental
ચાંદીSilver
સોનુંGold
નગરપાલિકા Municipality
જરૂરિયાત Need
આઝાદી, મુક્તિ Freedom
નિરક્ષર Uneducated
ચૂંટણી Election
દીવાલ Wall
પૌષ્ટિક Nutritious
પ્રતિક, ચિહ્ન Symbol
વ્યર્થ useless
પ્રત્યેક, દરેક Every
સ્મરણ, યાદ કરવુંRemember
વિજય Victory
ગુરુ Teacher, Coach
વિષય Subject
ગ્રહ Planet
ફાયદો Profit
પ્રગતિ Progress
સરનામુંAddress
કીડી Ant
માખી Fly
આત્મકથા Autobiography
લેખક Writer
કવિ Poet
તારીખ Date
મહિનો Month
દેશ Country
વિદેશ Foreign
ગાય Cow
સેવા Service
કામ, કાર્ય Work
વિચાર Thought
મનેMe
મારા Mine
અમેwe
અમારું Our
અમને us
તને You
તમને You
તમે You
તમારું Your
તારું Your
આપણુંOurs
કોણ Who
કોને Whom
આંખ Eye
આંસુ Tear
ફળ Fruit
મીઠાઇ Sweet
આજ્ઞા Order
મોર Peacock
છોડવું Leave
જમવું Eat
પડવું Fall
બોલવું Speak
સંભાળવું Hear
ધીમેથી Slow
ગાન કરવું Sing
ફટાફટ Speedily
તરત Instant
નજીક Near
ક્યારેક Sometime

અન્ય વિષય ના મહત્વપૂર્ણ શબ્દો વિષે જાણકારી માટે નીચે આપેલ વિષય માથી પસંદગી કરો.

Category – Gujarati Vocabulary
ખેતી અને પશુપાલન – Agriculture and animal husbandry
શાકભાજી અનાજ અને મસાલા – Vegetable grains and spices
ખોરાક અને રસોડા સંબંધિત શબ્દ Word related to food and kitchenware
રાંધવા સંબંધિત શબ્દ – A word related to cooking
પ્રાણી, પક્ષી, જીવજંતુ, છોડ – Animals, birds, insects, plants
પ્રદૂષણ, વાતાવરણ – Pollution, atmosphere
ઋતુઓ, આબોહવા – Seasons, climate
મોટી જાનહાનીઓ – Natural Calamities, Manmade Disaster
મ્યુજિયમ, ઐતિહાસિક ઘટના અને સ્થળો – Museum, historical event and place
ધાર્મિક શબ્દો – Religious
જ્યોતિષ – Astrology
પ્રસંગ, રિવાજ, સંસ્કૃતિ – Occasion, custom, culture
લગ્ન – Marriage
ઉત્સવ, પાર્ટી – Celebration and Party
ઘર – Home
શહેર, ગાડી, રસ્તા – City, Car, Road
ખરીદી – Shopping
પ્રવાસ – Travelling
અક્ટિવિટી, રમત ગમત – Activity and Sport
ઇમોશન અને એક્સપ્રેશન – Emotion and Expression
ક્વાલિટી અને પ્રકૃતિ – Quality and Human Nature
સંબંધ અને પરિવાર – Relation and Family
શરીરની ભાષા, અને કસરત, – Body Language and Exercise
મેડિકલ – Medical
એડ્યુકેશન અને ભાષા – Education and Language
આર્ટ અને પેંટિંગ – Art and Painting
હેંડીક્રાફ્ટ, ફોટોગ્રાફી, બૂક – Handicraft, Photography, Book
ફેશન, બ્યુટી, Fashion, Beauty
કપડા – Clothes
ફિલ્મ, ટીવી, Music – Film, TV, Music
ટેક્નોલોજી – Technology
સમાચાર અને મેગેજીન – News and Magazine
એડવર્ટાઇજિંગ – Advertising
વ્યવસાય અને નૌકરી – Business and Job
ગવર્નમેંટ અને ઇકોનોમિક્સ – Government and Economics
સમય – Time
ગુન્હો અને કાયદો – Law and Crime
એસ્ટ્રૉનૉમી, વાદળ, ઉર્જા – Astrolomy, Sky, Energy
પાર્ક અને ગાર્ડન – Park and Garden
હોટેલ સંબંધિત શબ્દો – Hotel

અહી અમે આપની સાથે કેટલાક મહત્વપૂર્ણ શબ્દ જે રોજિંદા જીવન માં ઉપયોગ માં લેવામાં આવે છે( Common Words in Gujarati ) તે આપ્યા છે. અહી આપવામાં આવેલા શબ્દો ગુજરાતી તેમજ અંગ્રેજી એમ બંને ભાષા માં ઉપલબ્ધ છે. અહી આપવામાં આવેલ Common Words in Gujarati નું લિસ્ટ સમયાંતરે સુધારવામાં આવશે.

1 thought on “1000+ Best Common Gujarati words in English | Gujarati Vocabulary”

Leave a Comment

x