Gujarati Number: અહી અમે ગુજરાતી નંબર(Gujarati numerals) આપ્યા છે. અહી આપવામાં આવેલ Gujarati Counting સાથે English માં પણ મળશે. Gujarati Number 1 to 100
Gujarati Number
અહી નીચે આપવામાં આવેલ ગુજરાતી નંબર ને ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષા માં આપવામાં આવેલ છે. ગુજરાતી ભાષા ના નંબર એ દેવનાગરી ભાષા પરથી ઉતારી આવેલા છે.
Gujarati Number 1 to 100
Gujarati Number | Gujarati Number in Word | English Number and Word |
---|---|---|
૧ | એક | 1- one |
૨ | બે | 2 – two |
૩ | ત્રણ | 3 – three |
૪ | ચાર | 4 – four |
૫ | પાંચ | 5 – five |
૬ | છ | 6 – six |
૭ | સાત | 7 – seven |
૮ | આઠ | 8 – eight |
૯ | નવ | 9 – nine |
૧૦ | દસ | 10 – ten |
૧૧ | અગિયાર | 11 – eleven |
૧૨ | બાર | 12 – twelve |
૧૩ | તેર | 13 – thirteen |
૧૪ | ચૌદ | 14 – fourteen |
૧૫ | પંદર | 15 – fifteen |
૧૬ | સોળ | 16 – sixteen |
૧૭ | સત્તર | 17 – seventeen |
૧૮ | અઢાર | 18 – eighteen |
૧૯ | ઓગણીસ | 19 – nineteen |
૨૦ | વીસ | 20 – twenty |
૨૧ | એકવીસ | 21 twenty-one |
૨૨ | બાવીસ | 22 twenty-two |
૨૩ | ત્રેવીસ | 23 twenty-three |
૨૪ | ચોવીસ | 24 twenty-four |
૨૫ | પચ્ચીસ | 25 twenty-five |
૨૬ | છવ્વીસ | 26 twenty-six |
૨૭ | સત્યાવીસ | 27 twenty-seven |
૨૮ | અઠ્યાવીસ | 28 twenty-eight |
૨૯ | ઓગણત્રીસ | 29 Twenty-nine |
૩૦ | ત્રીસ | 30 thirty |
૩૧ | એકત્રીસ | 31 thirty-one |
૩૨ | બત્રીસ | 32 thirty-two |
૩૩ | તેત્રીસ | 33 thirty-three |
૩૪ | ચોત્રીસ | 34 thirty-four |
૩૫ | પાત્રીસ | 35 thirty-five |
૩૬ | છત્રીસ | 36 thirty-six |
૩૭ | સાડત્રીસ | 37 thirty-seven |
૩૮ | આડત્રીસ | 38 thirty-eight |
૩૯ | ઓગણચાલીસ | 39 thirty-nine |
૪૦ | ચાલીસ | 40 forty |
૪૧ | એકતાળીસ | 41 forty-one |
૪૨ | બેતાળીસ | 42 forty-two |
૪૩ | ત્રેતાલીસ | 43 forty-three |
૪૪ | ચૂમ્માલીસ | 44 forty-four |
૪૫ | પંચાલીસ | 45 forty-five |
૪૬ | છેતાળીસ | 46 forty-six |
૪૭ | સુડતાલીસ | 47 forty-seven |
૪૮ | અડતાળીસ | 48 forty-eight |
૪૯ | ઓગણપચાસ | 49 forty-nine |
૫૦ | પચાસ | 50 fifty |
૫૧ | એકાવન | 51 fifty-one |
૫૨ | બાવન | 52 fifty-two |
૫૩ | ત્રેપન | 53 fifty-three |
૫૪ | ચોપન | 54 fifty-four |
૫૫ | પંચાવન | 55 fifty-five |
૫૬ | છપ્પન | 56 fifty-six |
૫૭ | સત્તાવન | 57 fifty-seven |
૫૮ | અઠાવન | 58 fifty-eight |
૫૯ | ઓગણસાઇઠ | 59 fifty-nine |
૬૦ | સાઠ | 60 sixty |
૬૧ | એકસઠ | 61 sixty-one |
૬૨ | બાસઠ | 62 sixty-two |
૬૩ | તેસઠ | 63 sixty-three |
૬૪ | ચોસઠ | 64 sixty-four |
૬૫ | પાસઠ | 65 sixty-five |
૬૬ | છાસઠ | 66 sixty-six |
૬૭ | સડસઠ | 67 sixty-seven |
૬૮ | અડસઠ | 68 sixty-eight |
૬૯ | ઓગણસીતેર | 69 sixty-nine |
૭૦ | સીતેર | 70 seventy |
૭૧ | એકોતર | 71 seventy-one |
૭૨ | બોતેર | 72 seventy-two |
૭૩ | તોતેર | 73 seventy-three |
૭૪ | ચૂમ્મોતર | 74 seventy-four |
૭૫ | પંચોતેર | 75 seventy-five |
૭૬ | છોતેર | 76 seventy-six |
૭૭ | સિત્યોતેર | 77 seventy-seven |
૭૮ | અઠયોતેર | 78 seventy-eight |
૭૯ | ઓગણએસી | 79 seventy-nine |
૮૦ | એસી | 80 eighty |
૮૧ | એકયાસી | 81 eighty-one |
૮૨ | બ્યાસી | 82 eighty-two |
૮૩ | ત્યાસી | 83 eighty-three |
૮૪ | ચોરાસી | 84 eighty-four |
૮૫ | પંચાસી | 85 eighty-five |
૮૬ | છ્યાસી | 86 eighty-six |
૮૭ | સિત્યાસી | 87 eighty-seven |
૮૮ | અઠ્યાસી | 88 eighty-eight |
૮૯ | નેવ્યાસી | 89 eighty-nine |
૯૦ | નેવું | 90 ninety |
૯૧ | એકાણું | 91 ninety-one |
૯૨ | બાણુ | 92 ninety-two |
૯૩ | તાણુ | 93 ninety-three |
૯૪ | ચોરાણુ | 94 ninety-four |
૯૫ | પંચાણુ | 95 ninety-five |
૯૬ | છન્નુ | 96 ninety-six |
૯૭ | સત્તાણુ | 97 ninety-seven |
૯૮ | અઠ્ઠાણુ | 98 ninety-eight |
૯૯ | નવ્વાણુ | 99 ninety-nine |
૧૦૦ | સો | 100 one hundred |
Gujarati Number 1 to 100000
અહી અમે આપની સાથે 1 થી 100000 સુધીમાં આવતા કેટલાક અંહત્વપૂર્ણ ગુજરાતી અંક(Gujarati Number) ને આપની સાથે શેર કરીએ છીએ. અહી આપવામાં આવેલા નંબર મોટી ગણતરીઓ માં ખુબજ ઉપયોગી બને છે.
૧ | એક | one |
૧૦ | દસ | 10 – Ten |
૧૦૦ | સો | 100 – Hundred |
૫૦૦ | પાંચસો | 500 – Five Hundred |
૧૦૦૦ | એક હજાર | 1000 – One Thousand |
૫૦૦૦ | પાંચ હજાર | 5000 – Five Thousand |
૧૦૦૦૦ | દસ હજાર | 10000 – Ten Thousand |
૨૫૦૦૦ | પચ્ચીસ હજાર | 25000 – Twenty Five Thousand |
૫૦૦૦૦ | પચાસ હજાર | 50000 – Fifty Thousand |
૧૦૦૦૦૦ | એક લાખ | 100000 – One Lakh |
Types Of Number in Gujarati | નંબર ના પ્રકાર
અંકો(Number) ને મુખ્ય બે ભાગ માં વિભાજિત કરવામાં આવે છે, અહી નીચે તેના મુખ્ય પ્રકાર આપવામાં આવેલા છે, જેમ કે..
- ગણનાત્મક અંકો
- ક્રમવાચક અંકો
ગણનાત્મક અંકો અને ક્રમવાચક આંકો નો નીચે તફાવત આપવામાં આવેલ છે.
ગણનાત્મક અંકો | ક્રમવાચક અંકો |
---|---|
જે અંકોનો ઉપયોગ ગણના માટે કરવામાં આવતો હોય તેવા અંકો ને ગણનાત્મક અંકો કહે છે. | જે અંકોનો ઉપયોગ ક્રમ દર્શાવવા માટે કરવામાં આવતો હોય તેવા અંકો ને ક્રમવાચક અંકો કહે છે. |
શૂન્ય, એક, બે, ત્રણ, ચાર, પાંચ,… | પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પંચમ,….. |
આ સિવાય પણ અન્ય નંબર છે જેમ કે…
- 1/2 એટલે અડધું
- 3/2 એટલે દોઢ
Gujarati Number 1 to 100 in Word PDF
અહી નીચે Gujarati Number ને PDF સ્વરૂપ માં આપવામાં આવ્યા છે. અહી આપેલ પીડીએફ ને આપ ડાઉનલોડ કરી શકો છો.
1 thought on “Gujarati Number | Gujarati Number 1 to 100 in Words | Gujarati Counting”