Planet Name in Gujarati | ગ્રહો ના નામ

Planet Name in Gujarati: અહી અમે ગ્રહો ના નામ(Planets Name in Gujarati) માં આપ્યા છે. અહી આપવામાં આવેલ ગ્રહોના નામ ગુજરાતી તેમજ અંગ્રેજી માં આપવામાં આવ્યા છે.

Planet Name in Gujarati

સૂર્ય મંડળ માં કુલ નવ ગ્રહ હતા પરંતુ International Astronomical Union (IAU) દ્વારા ઓગસ્ટ 2006 થી ગ્રહ તરીકે ગણવામાં આવતો નથી. આથી અત્યારે સૂર્યમંડળ માં માત્ર 8 પિંડ ને ગ્રહ માનવામાં આવે છે જ્યારે પ્લુટો ને “વામન ગ્રહ” તરીકે ઓળખવામાં આવે છે.

Planet namePlanet Name in Gujarati
Mercuryબુધ
Venusશુક્ર
Earthપૃથ્વી
Marsમંગળ
Jupiterગુરુ
Saturnશનિ
Uranusહર્ષલ
Neptuneવરુણ
Pluto***પ્લુટો
Planets Name in Gujarati

ગ્રહો ની સામાન્ય જાણકારી

અહી નીચે અમે દરેક ગ્રહ વિશે કેટલીક સામાન્ય જાણકારી આપી છે. જે જાણવા જેવી અને રસપ્રદ છે.

Mercury – બુધ

સોલર સિસ્ટમ નો સૌથી નાનો ગ્રહ જે સૂર્ય ની સૌથી નજીક છે. તે ગુજરાતી માં બુધ ના નામે ઓળખાય છે. તને પૃથ્વી ના ફરતે ભ્રમણ કરતાં 87.97 દિવસ જેટલો સમય લાગે છે. ત્યાં સૂર્યોદય ભારત ની જેમ પૂર્વ થી પશ્ચિમ દિશા માં જ થાય છે. બુધ ને કોઈ પણ ઉપગ્રહ નથી અને તેને સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી જોઈ શકાય છે. તે આંતરિક ગ્રહ છે અને તેને એક પણ ઉપગ્રહ નથી.

Venus – શુક્ર

શુક્ર એ સૂર્ય થી પૃથ્વી તરફ આવતા બીજા નંબર નો ગ્રહ છે. શુક્ર 224.7 દિવસ માં સૂર્ય ની પરિક્રમણ કરે છે. તેને પૃથ્વી ની બહેન કે તેની જુડવા ના રૂપ માં જોવામાં આવે છે. શુક્ર ગ્રહ પોતાની ધરી પર પૃથ્વી થી વિપરીત દિશા માં પરિભ્રમણ કરે છે આથી ત્યાં સૂર્યોદય અને સૂર્યાસ્ત પૃથ્વી થી વિપરીત દિશા માં થાય છે. તેને નારી આંખે જોઈ શકાય છે. તે સૂર્યોદય અને સૂર્યાસ્ત ના સમયે આકાશ માં ચમકતો ગ્રહ છે. સાંજ ના તારા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આંતરિક ગ્રહ છે અને તેને એક પણ ઉપગ્રહ નથી.

Mars – મંગળ

મંગળ એ સૂર્ય થી પૃથ્વી તરફ ની દિશામાં આ ચોથો ગ્રહ છે. જે બાહ્ય ગ્રહ ની શ્રેણી માં આવે છે. તેને લાલગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વી ની સાપેક્ષે તે લગભગ અડધો ગ્રહ છે. તેને ભૂમિ પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.

1 thought on “Planet Name in Gujarati | ગ્રહો ના નામ”

Leave a Comment

x