Profession Name In Gujarati | વિવિધ પ્રોફેશન ના નામ

Profession Name In Gujarati: Here we have given you a name of various professions in Gujarati as well as English. Gujarati Names of Professionals.

Profession Name In Gujarati

In modern times, many new types of businesses are emerging, creating new jobs and business opportunities. Here we have given Gujarati and English names of about 200 new businesses and jobs. The information provided here will be very helpful for those who want to learn Gujarati or English language through each other.

Profession Name Profession Name In Gujarati
Dancer નટ
Blacksmith લુહાર
Washerman ધોબી
Cook રસોઈયો
Scavenger મહેતર
Gardener માળી
Writer લેખક
Singer ગાયક
Messenger દૂત
Craftsman મિસ્ત્રી
Betel-seller તંબોળી
Artist ચિત્રકાર
Clown વિદૂષક
Porter મજૂર
Milkman દૂધવાળો
Astrologer જોશી
Actor અભિનેતા
Goldsmith સોની
Tailor દરજી
Physician વૈદ
Barber હજામ
Accountantહિશાબનીશ
Palm Readerહસ્ત રેખા વિશેષજ્ઞ
Administratorવહીવટકર્તા
Advertiserવિજ્ઞાપક
Agentપ્રતિનિધિ
Farmerખેડૂત
Agronomistકૃષિ વિજ્ઞાની
Air Hostessવિમાન પરિચારિકા
Anatomistશરીરરચના વિજ્ઞાની
Driverચાલક
Anchorઍંકર
Artisanકારીગર
Architectસ્થપતિ
Assistantસહાયક
Astronautઅંતરિક્ષયાત્રી
Authorલેખક
Bacteriologistજીવાણુ વિજ્ઞાની
Clerkક્લર્ક – કારકુન
beekeeperમધમાખી પાલક
Biologistજીવવિજ્ઞાની
Botanistવનસ્પતિશાસ્ત્રી
Boxerમુક્કેબાજ
Businessmanવ્યાપારી
Butcherકસાઈ
Cameramanકેમેરામેન
Carpenterસુથાર
Cartographerનકશાકાર
Cartoonistવ્યંગ-ચિત્રકાર
Chefરસોઈયા
Clownવિદૂષક
Cobblerમોચી
Collectorકલેક્ટર
Programmerપ્રોગ્રામર
Engineerઇજનેર
Consultantસલાહકાર
Contractorઠેકેદાર
Dentistદાંત નો ડોક્ટર
Dermitologistત્વચા નો ડોક્ટર
Diplomatરાજનીતિજ્ઞ
Diverમરજીવા
Economistઅર્થશાસ્ત્રી
Editorસંપાદક
Electricianવીજળી કારીગર
Employeeકર્મચારી
Expertનિષ્ણાંત
Exporterનિકાસકાર
Firefighterઅગ્નિશામક
General Managerસામાન્ય વ્યવસ્થાપક
Geologistભૂસ્તર વિજ્ઞાની
Goldsmithસોની
Golferગોલ્ફર
Governorગવર્નર
Grocerગાંધી
Guardરક્ષક
Guidભોમિયો
Gynecologistસ્ત્રીરોગચિકિત્સક
Heroવિરપુરુષ
Horticulturistબાગાયત શાસ્ત્રી
Housekeeperઘરની સાર સંભાળ રાખનાર
Housewifeગૃહિણી
Industrialistઉધ્યોગપતિ
Instructorપ્રશિક્ષક
Insurance Agentવીમા એજેંટ
Inventorનવસર્જક
Jewelerઝવેરી
Journalistપત્રકાર
Judgeન્યાયાધીશ
Labourમજૂર
Land Surveyorજમીન મોજણીદાર
Lawyerવકીલ
Leaderનેતા
Lecturerવ્યાખ્યાતા
Secretaryસચિવ
Lieutenantલેફટનન્ટ
Linguistભાષા શાસ્ત્રી
Lyricistગીતકાર
Magicianજાદુગર
Managerવ્યવસ્થાપક
Marketingમાર્કેટિંગ

Here we have shared with you the names of various professions in Gujarati as well as English. Other names will be added in due course. You can comment below for a name other than the one given here.

Leave a Comment