Family Relationship Names in Gujarati | સંબંધોના નામ ગુજરાતીમા

Relationship Names in Gujarati: Here we have given you information about what is called Relationship Names in Gujarati language and in English language. It is very important to know some words to learn Gujarati from Gujarati to English or from English language, so here we have shared Relationship Names with you.

Family Relationship Names in Gujarati

Family Relationship Names in English Family Relationship Names in Gujarati
Motherમાતા
Fatherપિતા
Brotherભાઈ
Sisterબહેન
Sonપુત્ર
Daughterપુત્રી
Nephewભત્રીજો
Nieceભત્રીજી
Auntકાકી
Uncleકાકા
Siblingભાઈ
Husbandપતિ
Wifeપત્ની
Spouseપતિ/પત્ની
Fianceભાવિ પતિ
Fianceeભવિષ્યની પત્ની
Grandsonપૌત્ર
Granddaughterપૌત્રી
Great Grandsonપ્રપૌત્ર
Great Granddaughterપપૌત્રી
Grandfatherદાદા
Grandmotherદાદી
Great Grandfatherપરદાદા
Great Grandmotherપરદાદી
Elder Brotherમોટો ભાઈ
Elder Sisterમોટી બહેન
Father-in-lawસસરા
Mother-in-lawસાસુ
Brother-in-lawબનેવી, સાળો, દિયર, જેઠ
Son-in-lawજમાઈ
Daughter-in-lawપુત્રવધૂ
Friendમિત્ર
Loverપ્રેમી
Relativeસંબંધી
Guestમહેમાન
Mistressરખાત
Maternal auntમામી
Maternal uncleમામા
Maternal grandfatherનાના
Maternal grandmotherનાની
Stepfatherસાવકા પિતા
Step Motherસાવકી માતા

Relationship Names in Gujarati: અહી અમે આપની સાથે સંબંધો ને ગુજરાતી(Relationship Names Gujarati) ભાષા માં અને અંગ્રેજી ભાષા માં શું કહેવામા આવે છે, તેની જાણકારી આપી છે. ગુજરાતી ભાષા માંથી અંગ્રેજી કે અંગ્રેજી ભાષા માથી ગુજરાતી શીખવા માટે કેટલાક શબ્દો ની જાણકારી હોવી ખુબજ જરૂરી છે, આથી અહી અમે Relationship Names આપની સાથે શેર કર્યા છે.

1 thought on “Family Relationship Names in Gujarati | સંબંધોના નામ ગુજરાતીમા”

Leave a Comment