ગુજરાતી વ્યાકરણ ક્વિઝ -1 | Gujarati Grammar Quiz – Please enter your email: “માનસિક આવેગવાળું” શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સ્થિતપ્રજ્ઞ સ્પૃહણીય સાંવેગિક આવેગિક એક નામને અન્ય નામ સાથે જોડનારને કઈ વિભક્તિ કહેવાય. સંબંધ વિભક્તિ સંબોધન વિભક્તિ કર્મ વિભક્તિ કરતાં વિભક્તિ નીચે માથી કયું વાક્ય પ્રેરક વાક્ય છે? મહારાજ હસે છે. ધોની ક્રિકેટ રમાડે છે. ઇન્દિરાથી કવિતા ગવડાવાય છે. તે રોજ ટોપરું ખાય છે. ‘બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો’ – શબ્દ સમૂહ માટે એક શબ્દ. ખવેરિયું સાંકળ અડારિયું ભોગળ શિષ્ટ શબ્દ શોધી ને લખો. તાકડે નવાણ હાલવુ મુલક એની નીચે ભગવાન બુદ્ધ બેઠા છે, “ધ્યાનમગ્ન” . અહી આપેલ ધ્યાનમગ્ન શબ્દ નો સમાસ જણાવો. કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહિ “કપાળે પરસેવો વળવો” – રૂઢિપ્રયોગ નો અર્થ દર્શાવો ખૂબ મહેનત કરવી મહેરબાની હોવી હાથ મસ્તક પર હોવા કસરત કરવી ‘ઉતાવળે આંબા ના પાકે’ – કહેવત નો અર્થ દર્શાવો. ઉતાવળ કરવાથી ફળ મેળવી શકાતું નથી. યોગ્ય સમયે યોગ્ય કામ કરવું ધીરજ ના ફળ મીઠા ઉતાવળથી સારું કામ થાય નહીં. “બે ઘરનો પરોણો ભૂખે મરે” કહેવત નો અર્થ સમજાવો. માણસ ભૂખ્યો રહે છે. અનિશ્ચિતતા થી વર્તનાર માણસ મુશ્કેલી માં મુકાય છે. અગમચેતી ય દીર્ઘદૃષ્ટિ ના વાપરવી. થોડું-થોડું કરતાં વધારે મોટું કામ કરવું પડે છે. નીચે માથી કયો શબ્દ સમાનર્થી માં નથી તે જણાવો. વણસવું વખોડવું બગડવું ખરાબ થવું Loading …