વિરુદ્ધાર્થી શબ્દ | Important Opposite word in Gujarati

વિરુદ્ધાર્થી શબ્દ, વિરોધી શબ્દ કે Opposite word in Gujarati: અહી અમે 100 થી વધારે વિરુદ્ધાર્થી શબ્દો ની સૂચિ આપની સાથે શેર કરી છે.

વિરુદ્ધાર્થી શબ્દ | Opposite word in Gujarati

વિરુદ્ધાર્થી શબ્દ એટલે કે એવા શબ્દો જે એકબીજાથી વિપરીત અર્થ ધરાવતા હોય. કોઈ પણ બે એવા શબ્દો જેનો અર્થ એક બીજાથી વિપરીત થતો હોય તો તેવા શબ્દો ને એકબીજાના વિરુદ્ધાર્થી કહેવાય છે. અહી અમે કેટલાક મહત્વપૂર્ણ વિરુદ્ધાર્થી શબ્દ આપ્યા છે જે આપણે સ્પધાત્મક પરીક્ષા કે બોર્ડ ની પરીક્ષા માં ખુબજ મદદરૂપ બને છે.

શબ્દવિરુદ્ધાર્થી શબ્દ | Opposite Word
સંસારી વૈરાગી
અદ્વૈત દ્વૈત
સંનિષ્ઠ ઘનિષ્ઠ
અખંડ ખંડિત
કૃપા ક્રૂરતા
અગમબુદ્ધિ પચ્છમબુદ્ધિ
વ્યાકુળ ઉત્સાહિત
અથ.ઇતિ
વિનિપાત ચડતી
અર્વાચીનપ્રાચીન
સનાતન હંગામી
આરોહઅવરોહ
લૂંટારો શાહુકાર
આસુરીદેવી
અમી ઝેર
ઇષ્ટ અનિષ્ટ
તીક્ષ્ણ બૂઠું
બાહ્ય આંતરિક
અધિક ન્યૂન
ઉન્નતિઅવનતિ
અનુભવી બિનઅનુભવી
કૌતુકપ્રિય સૌષ્ઠપ્રિય
અમર મર્ત્ય
બાહ્ય આંતરિક
અરિ મિત્ર
ક્રિયાશીલનિષ્ક્રિય
ધવલ કાળું
ક્ષણિક શાશ્વત
તેજ તિમિર
તેજી મંદી
વાત્સલ્ય ક્રોધ
નિમકહલાલનિમકહરામ
વિપત સંપત
નિરક્ષરસાક્ષર
આદ્રશુષ્ક
નેકી બદી
દીર્ઘ હ્સ્વ
અનુકૂળપ્રતિકૂળ
આકાર નિરાકાર
અસંગત સુસંગત
ગૂઢ સરળ
અંતરંગ બહિરંગ
તત્સમ તદભવ
આગેકૂચ પીછેહઠ
વકીલ અસીલ
આઘાતપ્રત્યાઘાત
નિરવદ્યકલંકિત
પુરુષાર્થ પ્રારબ્ધ
વિરાધના અક્ષત
પુરોગામી અનુગામી
જ્યેષ્ઠ કનિષ્ઠ
શાપ આશીર્વાદ
નિબિડ સરળ
જાહેર ખાનગી
વિનીત નિરક્ષર
અધિક ન્યૂન
અમીન અપતીજ
આવિર્ભાવ નિરોભાવ
નિભૃત ચલિત
ઇન્સાનિયત હેવાનિયત
તરબતર કોરેકોરુ
ઇન્કારસ્વીકાર
અભિજાત નિમ્ન
જોબન ઘડપણ
અનુદિન ક્વચિત
ઊંધું ચત્તું
પેસવુંનીકળવું
સગુણ નિગૂણ
ચેન વ્યગ્ર
સ્વસ્થ બેચેન
વલોપાત ઉત્સાહ
ફૂલવુંસંકોચાવું
સંયોજક વિઘટક
પરાધીન સ્વાધીન
બાકી વસૂલી
પરોક્ષપ્રત્યક્ષ
નિષ્કાંચન ધનવાન
પ્રવૃતિ નિવૃતિ
અપેક્ષા ઉપેક્ષા
મરજિયાત ફરજિયાત
અળગું જોડાયેલું
વિનીત ઉદ્ધત
અગ્ર પૃષ્ઠ
વિપતિ સંપતિ
સંયોગ વિયોગ
વ્યક્તિ સમષ્ટિ
દંડ પુરસ્કાર
શાશ્વત ક્ષણિક
ગાફેલ સાવચેત
શિખર તળેટી
મૂક વાચાળ
સંધિ વિગ્રહ
યામિની દિન
વૈયક્તિક સામુદાયિક
રિક્ત પૂર્ણ
સજીવ નિર્જીવ
જોડાણ ભંગાણ
રફે દફે વ્યવસ્થિત
સર્જનાત્મક ખંડનાત્મક
યજમાન અતિથિ
ગર્વ નમ્રતા
ખોફ મહેર
મુદ્રિત હસ્તલિખિત
આદાન પ્રદાન
નિરામય રોગીષ્ટ
વકીલઅસીલ
વિદથ મૂર્ખ
સુપ્ત જાગ્રત
અનૃતસત્ય
સંક્ષિપ્ત વિસ્તૃત
પાશ્ચાત્ય પૌરસ્ત્ય
સુલભ દુર્લભ
ઉપક્રોશ અનુક્રોશ
વૃદ્ધ ક્ષય
અભિક્રોશ કીર્તિગાન
સહધર્મી વિધર્મી
અનુદિત ઉન્મેષિત
આર્દ્ર શુષ્ક
અધુના અતીત
આસ્થા અનાસ્થા
જરઠ યુવાન
ભૃત્ય ભૂપ
ત્વરા મંદ
ફૂટડું કદરૂપું
સૌજન્ય કુટિલતા
દ્યુતિ અંધકાર
અલગારી સ્થિર
શુભેચ્છક આલોચક
અતિ અલ્પ
અધિકાર અનાધિકાર
અનાથ સનાથ
અડગ ચલિત
મુખ્ય ગૌણ
કૂથલી વખાણ
કુશળ અણઘડ
ઠપકો શાબાશી
સવ્ય જમણું
ગહન છીછરું
સૂક્ષ્મ વિરાટ
તૃષા તૃપ્તિ
અનુગામી પુરોગામી
પૂર્વગ અનુગ
શુક્લ કૃષ્ણ
પ્રાદુર્ભૂત અપ્રકટીકરણ
અભિભવ વિજય
નિશાકર દિનકર
નિરીહ ઐચ્છિક
વૃજિન સુખી
ભૂરિ ક્ષુલ્લક
શુચિ શ્યામ
રળિયાત ઉદાસ
ઉત્ક્રાંતિ અવક્રાંતિ
અલીક અભિરુચિ
લાધવ ગૌરવ
સુશોભિત ખંડિયેર
સુધા વિષ
હસ્ત પાર
શ્રેષ્ઠનિમ્ન
નિર્વૃત્તિ મહેચ્છિત
અગ્રજ અનુજ
પ્રીતિ ધૃણા
ઉજાસ તિમિર
હરિત સૂકું
વિનીત ઉદ્ધત
આવિર્ભાવ નિરોભાવ
અનુસ્યૂત વિઘટિત
ભર્ત્સના યશોગાન
તરસ ધરવ
માર્દવ કર્કશ
અહીં તહીં
તકરાર સમાધાન
ઉલાળ ઘરાળ
ઇષ્ટ અનિષ્ટ
નિમીલિત ઉન્મેષ
પ્રાણપોષકપ્રાણઘાતક
શિબિર વણઝાર
મુફલિસ પૈસાદાર
મૌલિક અનુવાદિત
અજ્ઞ પ્રજ્ઞ
ફતેહ હાર
સર્વાંગી એકાંગી
ઠરેલ ઉછાંછળું
વિમનસ નિર્વૃતિ
દ્વિજેશ મિત્ર
મ્લાનપ્રફુલ્લ
દાધારંગુ સમજદાર
ઉડાઉખોરી સંઘરાખોરી

અહી અમે 120 થી પણ વધારે વિરુદ્ધાર્થી શબ્દ આપ્યા છે, અહી આપવામાં આવેલા વિરુદ્ધાર્થી શબ્દ ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12, અને અન્ય બધીજ ગુજરાત માં લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબજ ઉપયોગી છે. સમય સમય પર અહી નવા નવા વિરુદ્ધાર્થી શબ્દો નો ઉમેરો કરવામાં આવશે.

ગુજરાતી વ્યાકરણ ના મહત્વપૂર્ણ વિષયો વાંચવા માટે અહી આપેલ લિન્ક પર ક્લિક કરો: ગુજરાતી વ્યાકરણ

3 thoughts on “વિરુદ્ધાર્થી શબ્દ | Important Opposite word in Gujarati”

Leave a Comment

x