Rupak Alankar in Gujarati | રૂપક અલંકાર

Rupak Alankar in Gujarati: અહી અમે આપની સાથે રૂપક અલંકાર ની ગુજરાતી માં(Rupak Alankar in Gujarati) જાણકારી શેર કરી છે સાથે ઉદાહરણ દ્વારા પણ સમજણ આપી છે.

Rupak Alankar in Gujarati

રૂપક અલંકાર એટલે શું?

ઉપમેય અને ઉપમાન જુદા જુદા દર્શાવવાના બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે.

ઉદાહરણ:

છકડો પાણી પંથો ઘોડો થયી ગયો.

અહી છકડો ઉપમેય અને પાણીપંથો ઘોડો એ ઉપમાન છે. બંને ને સરખાવવાના બદલે અહી એક જ છે એમ દર્શાવવામાં આવ્યું છે.

અન્ય ઉદાહરણ::

  • અમે રે સૂકું રૂ નું પૂમડું, તમે અત્તર રંગીલા સરદાર
  • રામ રમકડું જડિયું રાણાજી મને રામ રમકડું જડિયું
  • ચર્ચા લોકશાહી નો પ્રાણ છે.

અહી અમે ઉપર રૂપક અલંકાર(Rupak Alankar in Gujarati) વિશે જાણકારી આપી છે. જેમાં ઉદાહરણ સાથે ની સમજૂતી પણ છે. રૂપક અલંકાર વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલ કમેંટ બોક્સ માં પૂછી શકો છો. અન્ય અલંકાર વિશે જાણવા માટે અહી ક્લિક કરો

Leave a Comment

x