શબ્દાનુપ્રાસ અલંકાર | Shabdanupras Alankar in Gujarati

શબ્દાનુપ્રાસ અલંકાર: અહી અમે આપની સાથે શબ્દાનુપ્રાસ અલંકાર(shabdanupras Alankar in Gujarati) વિશે ગુજરાતી ભાષામાં ઉદાહરણ સહિત જાણકારી આપી છે.

શબ્દાનુપ્રાસ અલંકાર

શબ્દાનુપ્રાસ અલંકાર એ શબ્દાલંકાર નો એક પ્રકાર છે, જેમાં પંક્તિ માં એક નો એક શબ્દ વારંવાર પુનરાવર્તન પામતો હોય ત્યારે શબ્દાલંકાર બને છે.

જેમ કે એક પંક્તિ છે,

“હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવો રે”

અહી પંક્તિ માં “હળવે” શબ્દ વારંવાર પુનરાવર્તન થાય છે, આથી શબ્દાલંકાર બને છે.

ઉદાહરણ

અહી નીચે શબ્દાલંકાર ના કેટલાક ઉદાહરણ આપ્યા છે,

1. ગાયક ન લાયક, તું ફોગટ ફુલાણો 
2. છે મતવાલી, નથી નમાલી, નવાં લોહી ની લાલી
3. એક નેજ નીચું એવિ ટેવ રાખી છેક રાખી એક 

અહી અમે શબ્દાલંકાર ની વિસ્તાર થી જાણકારી આપી છે, અમને આશા છે કે આપને અહી આપેલ જાણકારી પસંદ પડશે, જો આપ અન્ય અલંકાર વિશે જાણવા માંગતા હોય તો અહી ક્લિક કરો.

1 thought on “શબ્દાનુપ્રાસ અલંકાર | Shabdanupras Alankar in Gujarati”

Leave a Comment

x