Shlesh Alankar in Gujarati | શ્લેષ અલંકાર

Shlesh Alankar in Gujarati: અહી અમે આપની સાથે શ્લેષ અલંકાર ની ગુજરાતી માં(Shlesh Alankar in Gujarati) જાણકારી શેર કરી છે સાથે ઉદાહરણ દ્વારા પણ સમજણ આપી છે.

Shlesh Alankar in Gujarati

શ્લેષ અલંકાર એટલે શું?

કોઈ એક જ વિધાન કે કાવ્યપંક્તિમા અનેકાર્થી પ્રયોજ્યો હોય અને તેને લીધે વિધાન કે કાવ્ય પંક્તિના એક કરતાં વધારે અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર બને છે.

ઉદાહરણ

  • થયા પૂરા બેહાલ, સુરત તું જ રડતી સુરત?

અહી સુરત એટલે ચહેરો અને સુરત એટલે શહેર નું નામ

અહી અમે ઉપર શ્લેષ અલંકાર(Shlesh Alankar in Gujarati) વિશે જાણકારી આપી છે. જેમાં ઉદાહરણ સાથે ની સમજૂતી પણ છે. શ્લેષ અલંકાર વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલ કમેંટ બોક્સ માં પૂછી શકો છો. અન્ય અલંકાર વિશે જાણવા માટે અહી ક્લિક કરો

Leave a Comment

x