Swabhavokti Alankar in Gujarati | સ્વભાવોક્તિ અલંકાર

Swabhavokti Alankar in Gujarati: અહી અમે આપની સાથે સ્વભાવોક્તિ અલંકાર ની ગુજરાતી માં(Swabhavokti Alankar in Gujarati) જાણકારી શેર કરી છે સાથે ઉદાહરણ દ્વારા પણ સમજણ આપી છે.

Swabhavokti Alankar in Gujarati

સ્વભાવોક્તિ અલંકાર એટલે શું?

વસ્તુ જેવી હોય તેવું વાસ્તવિક ચિત્ર આપ્યુ હોય તે અલંકાર ને સ્વભાવોક્તિ અલંકાર કહે છે . સ્વભાવોક્તિ એટલે જેવુ હોય તેવું જ

ઉદાહરણ

ઊંચે બધા શિખર શ્વેત જણાય,
નીચે નદી વહનમાં તરુઓ તણાય

અહી અમે ઉપર સ્વભાવોક્તિ અલંકાર(Swabhavokti Alankar in Gujarati) વિશે જાણકારી આપી છે. જેમાં ઉદાહરણ સાથે ની સમજૂતી પણ છે. સ્વભાવોક્તિ અલંકાર વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલ કમેંટ બોક્સ માં પૂછી શકો છો. અન્ય અલંકાર વિશે જાણવા માટે અહી ક્લિક કરો

Leave a Comment

x