Vyatirek Alankar in Gujarati | વ્યતિરેક અલંકાર

Vyatirek Alankar in Gujarati: અહી અમે આપની સાથે વ્યતિરેક અલંકાર ની ગુજરાતી માં(Vyatirek Alankar in Gujarati) જાણકારી શેર કરી છે સાથે ઉદાહરણ દ્વારા પણ સમજણ આપી છે.

Vyatirek Alankar in Gujarati

વ્યતિરેક અલંકાર એટલે શું?

વ્યતિરેક એટલે શ્રેષ્ઠતા. સામાન્ય રીતે ઉપમેય કરતાં ઉપમાન શ્રેષ્ઠ હોય છે. પરંતુ જ્યારે ઉપમેય ને ઉપમાન કરતાં શ્રેષ્ઠ દર્શાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે.

ઉદાહરણ::

વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,
માડી નો મેઘ બારે માસ રે,
જનની ની જોડ સખી નહીં જડે રે લોલ

અહી વ્યોમ વાદળી ની વૃષ્ટિ કરતાં માતાના પ્રેમની મેઘ વૃષ્ટિ બારે માસ થતી હોય છે એટલે મેઘ વૃષ્ટિ કરતાં માતાના પ્રેમ ની વૃષ્ટિ ને શ્રેષ્ઠ બતાવવામાં આવી છે.

અન્ય ઉદાહરણ::

  • શુક્રાચાર્ય નામ તે મારુ, હું થી કાળ પામે બીક જે.
  • રાજા સાગર જેવો ગંભીર છે.
  • શિક્ષક એટલે બાપ કરતાં પણ વધારે.

અહી અમે ઉપર વ્યતિરેક અલંકાર(Vyatirek Alankar in Gujarati) વિશે જાણકારી આપી છે. જેમાં ઉદાહરણ સાથે ની સમજૂતી પણ છે. વ્યતિરેક અલંકાર વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલ કમેંટ બોક્સ માં પૂછી શકો છો. અન્ય અલંકાર વિશે જાણવા માટે અહી ક્લિક કરો

Leave a Comment

x