Nipat in Gujarati: અહી અમે આપની સાથે નિપાત વિશે જાણકારી(Nipat in Gujarati with Example) આપી છે સાથે યોગ્ય ઉદાહરણ થી સમજૂતી પણ આપી છે.
Nipat in Gujarati
નિપાત એટલે શું?
સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયારૂપ કે ક્રિયાવિશેષણ સાથે આવતા આગ્રહ, ભાર, વિનંતી, મર્યાદા વગેરે જેવા વધારાના ભાવ કે અર્થ નું ઉમેરણ કરતાં પદ ને નિપાત કહે છે.
નિપાત શબ્દો: “તો”, “જ”, “ને”, “પણ”, “ય”, “ફક્ત”, “માત્ર”, “ખરું”, સુદ્ધાં વગેરે નિપાત છે.
નિપાત ના પ્રકારો
નિપાત ને મુખ્યત્વે ચાર પ્રકાર માં વહેચવામાં આવે છે. અહી માએ ચારેય પ્રકાર અને તેમાં વપરાતા ભરવાચક શબ્દો ની જાણકારી આપી છે.
નિપાત ના પ્રકાર | શબ્દો |
---|---|
ભારવાચક નિપાત | તો, પણ, જ, વારું, ખરા |
સીમાવાચક નિપાત | માત્ર |
માનવાચક નિપાત | જી |
અનુમતિ/સ્વીકૃતિવાચક નિપાત | હોં |
અહી અમે ગુજરાતી વ્યાકરણ ના એક મહત્વપૂર્ણ વિષય “Nipat in Gujarati” પર ચર્ચા કરી છે. ગુજરાતી વ્યાકરણ ના અન્ય વિષયો માટે નીચે આપેલ ટેબલ ને જુઓ.
વાક્ય | પદ | વિરામ ચિહ્નો |
સંજ્ઞા | સર્વનામ | વિશેષણ |
ક્રિયાપદ | ક્રિયાવિશેષણ | કૃદંત |
નિપાત | વિભક્તિ | સંધિ |
સમાસ | સમાનાર્થી | જોડણી |
લિંગ અને વચન | અલંકાર | છંદ |
વિરુદ્ધાર્થી શબ્દ | શબ્દ સમૂહ માટે એક શબ્દ | રૂઢિપ્રયોગ |
કહેવત | | |
1 thought on “Nipat in Gujarati | નિપાત અને તેના પ્રકારો”