Learn English from Gujarati | અંગ્રેજી શીખો ગુજરાતીમાં

Learn English from Gujarati: ઘણા લોકો ની અંગ્રેજી શુખવાની ઈચ્છા હોય છે પરંતુ પૂરતા સંસાધનો ના અભાવે તે શીખી સકતા નથી, અહી અમે ગુજરાતી ભાષાથી અંગ્રેજી શીખવા(Learn English from Gujarati) માટેના મહત્વપૂર્ણ લેખ આપની સાથે શેર કરી રહ્યા છીએ અહી આપવામાં આવેલી જાણકારી એક વિશિષ્ટ લયબદ્ધ રીતે આપની સમક્ષ રજૂ કરવામાં આવી છે.

અંગ્રેજી ભાષા નું મહત્વ આપણે બધા જાણીએ છીએ, દિવસે ને દિવસે અંગ્રેજી શિખનારા લોકો ની સંખ્યા માં વધારો થયી રહ્યો છે. લોકો આધુનિક ટેક્નોલોજી ના ઉપયોગ માટે, વિદેશ ભણતર માટે કે કોઈ સારી કંપની માં સારા પગાર વાળી નોકરી માટે અંગ્રેજી શીખવા ને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. શરૂઆત થી અંગ્રેજી ભાષા ના ચલણ ના કારણે હવે તે એક વૈશ્વિક ભાષા બનવા જઇ રહી છે. વિશ્વ ના લગભગ તમામ દેશો એ તેને આંતરિક સંબંધો થી આંતર રાષ્ટ્રીય સંબંધો માં સ્વીકારી છે. આમ તેનું મહત્વ વધારે હોવાના કારણે અંગ્રેજી શીખવું ખુબજ જરૂરી બને છે.

Learn English from Gujarati

અંગ્રેજી વર્ણમાલા – English Alphabet in Gujarati

ગુજરાતી, અંગ્રેજી કે પછી કોઈ પણ ભાષા શીખવા માટે તેની વર્ણમાલા શીખવી ખુબજ જરૂરી છે. ગુજરાતી શીખવા માટે જેમ આપણને કક્કો સૌથી પહેલા શીખવાડવામાં આવે છે તેમ અંગ્રેજી ભાષા શીખવા માટે અંગ્રેજી આલ્ફાબેટ(English Alphabet) શીખવું ખૂબ જરૂરી છે.

બારાખડી – Barakhadi

અંગ્રેજી ભાષા શીખવા માટે આલ્ફાબેટ ને શીખ્યા બાદ બારાખડી ને ઇંગ્લિશ મે કઈ રીતે લખવી તે જાણવું ખુબજ જરૂરી છે. ગુજરાતી બારખડી આપણે જાંતહોઈએ છીએ પરંતુ ઇંગ્લિશ શિખવા માટે તેને ઇંગ્લિશ માં કઈ રીતે લખવામાં આવે છે તે જાણવું ખુબજ જરૂરી છે.

Gujarati Number: અંક

ગુજરાતી અંકો બે પ્રકારે હોય છે ગણનાત્મક અને ક્રમવાચક. ગુજરાતી નંબર વિશે વધારે ડીટેલ માં જાણકારી પ્રાપ્ત કરવા માટે નીચે આપેલ લિન્ક પર કિલક કરો.

Most Common Word in Gujarati and English: ગુજરાતી શબ્દો નું અંગ્રેજી

અહી અમે કેટલાક એવા શબ્દો આપ્યા છે ખુબજ સામાન્ય પરંતુ રોજ બરોજ ના જીવન માં ખુબજ મહત્વ ધરાવે છે. અહી આપેલા શબ્દો ગુજરાતી તેમજ ઇંગ્લિશ એમ બંને ભાષા માં ઉપલબ્ધ છે આથી તે ઇંગ્લિશ શીખવામાં ખુબજ મદદરૂપ બનશે.

કેટલાક મહત્વપૂર્ણ ગુજરાતી વાક્યો નું અંગ્રેજી: Useful phrases in Gujarati

Some Important Information in Gujarati and English

ગ્રહોના નામ – Planet Name GujaratiGujarati Number – ગુજરાતી અંકBirds Name in Gujarati – પક્ષીઓના નામ
1000+ Important words in Gujarati and EnglishGujarati Barakhadi – ગુજરાતી બારાખડીHuman Body Parts Name in Gujarati – માનવ શરીરના અંગોના નામ
ABCD in Gujarati – ગુજરાતી એબીસીડીColour Name in GujaratiRelationship Names in Gujarati
Fish Name in GujaratiDirection Name in GujaratiProfession In Gujarati
Flour Name in GujaratiPlanet Name in Gujarati – ગ્રહોના નામAdverb in Gujarati
Flower Name in GujaratiKitchen Utensils in GujaratiBeverages in Gujarati
Vehicle Name in GujaratiNoun in GujaratiShapes in Gujarati
Conjunction in GujaratiCookin term in GujaratiClothing in Gujarati
Religious Name in GujaratiElements in GujaratiMaths term in Gujarati
Hobbies in GujaratiMusical instrument in GujaratiPunctuation mark in Gujarati
Mountains in GujaratiTools in GujaratiRiver Name in Gujarati
Fuel types in GujaratiMine Names in GujaratiDesert Name in Gujarati
Electronics item in GujaratiObservance in GujaratiFiber Types in Gujarati
Spice name in GujaratiGemstone in GujaratiGeometry Vocabulary in Gujarati
Cereal Name in Gujaratisea Name in GujaratiPulses in Gujarati
Animal Name in GujaratiBuilding Name in GujaratiVegetable in Gujarati
Country name in GujaratiAcid Names in GujaratiInsect Name in Gujarati
Virtues in GujaratiFruit Name in GujaratiWeather Term in Gujarati
Taste name in GujaratiMedical Trem in GujaratiSchool Term in Gujarati
Zodiac Sign in GujaratiRock Name in GujaratiCapitals Name in Gujarati
Plants Part in GujaratiWonder of the Worlds in GujaratiGalaxy in Gujarati
Oil Names in GujaratiGreens in GujaratiReptiles in Gujarati
x